કેન્દ્રશાસિત દીવ પોલીસે પ્રાઈવેટ બસના ચાલકને ચશ્મા પહેરવાની બાબતે ઢોરમાર મારતા આપવીતી કહી

Subham Bhatt
1 Min Read

કેન્દ્રશાસિત દીવ માં પોલીસનો ફરિયાદ વીડિયો વાયરલ થયો છે પ્રાઈવેટ બસના ચાલકને માત્ર ચશ્મા પહેરો બાબતે ઢોર માર મારતા તેઓ ઉના સરકારી હોસ્પિટલમાં દાખલ થતા પોતાની આપવીતી વિડિયો માફક મીડિયા સામે કહી વાત જાણે એમ છે કે પ્રાઇવેટ બસ તું કામ કરતા અને તેમાં ડ્રાઇવિંગ કરી અને પોતાનું ગુજરાન ચલાવતા યુવક તે પોતાની નોકરી પૂરી કરી અને તેમના મિત્ર રફીક ભાઈ ને ફોન કરતાં રફિકભાઈ કહે હું પોતે નાળિયામાંડવી ચેકપોસ્ટે ઉભો છું તું અહીં આવી જા

Union Diu police beat up private bus driver for wearing glasses

કેમ કહેતા તે યુવક નાળિયામાંડવી ચેકપોસ્ટે પહોંચતા ત્યાં દીવ ચેકપોસ્ટ તે યુવક પસાર થતાં દીવ ત્યાંની સ્થાનિક પોલીસે તેમને રોક આવતા તુ અહી ઉભો રે તે યુવક ત્યાં ઉભો રહેતા ત્યાં થોડીક મિનિટોમાં ચાર પાંચ ગાડી પોલીસની આવી અને તે યુવકને અંદર બેસાડી ને લઈ જતાં બપોરના 4:00 થી લઇ અને સાંજના 06:00 સુધી તમે ઢોર માર મારતા તેઓને મામલતદાર ને ત્યાં હાજર કરતા મામલતદારે પૂછ્યું તને માલ આવ્યા છે યુવકને માત્ર ચશ્મા પહેર્યા થા અને મને નહી લાવ્યા છે  તેવી આપવીતી મીડિયા સામે કહી હતી અને ફરિયાદ કરવાની યુવક દ્વારા તજવીજ હાથ ધરી હતી

Share This Article