ડભોઇ રાજલી ગામે થી 7 ફૂટ નો મગર રેસ્ક્યુ કરવામાં આવ્યો

Subham Bhatt
1 Min Read

ડભોઇ તાલુકા ના રાજલી ગામ ના તળાવ મા કેટલાક મગર હોય ગ્રામજનો મા ભય નો માહોલ હતો જ્યારે આ અંગે ડભોઇ વનવિભાગ ને જાણ કરાતા વન વિભાગ દ્વારા ડભોઇ ફ્રેન્ડ્સ ઓફ એનિમલ્સ વેલ્ફેર ટ્રસ્ટ ના વિપુલ વસાવા, ભાર્ગવ ભટ્ટ, અવી બારોટ, અલય શાહ, ધવલ પરમાર ને સાથે રાખી ફોરેસ્ટર કલ્યાની ચૌધરી દ્વારા મગર ને રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું

A 7-foot crocodile was rescued from Dabhoi Rajali village

આશરે 7 ફૂટ ના મગર ને રેસ્ક્યુ કરી રહેણાક વિસ્તાર થી દુર લઈ જવામાં આવ્યો હતો જોકે ગ્રામજનો ના જણાવ્યા મુજબ અન્ય મગર પણ તળાવ મા હોય વન વિભાગ દ્વારા પાંજરા મૂકી તમામ મગર ને રેસ્ક્યુ કરવા કાર્યાવહી હાથ ધરાઈ છે.

Share This Article