ડભોઇ ખાતે ડી.વાય.એસ.પી કચેરી ખાતે દ્વિ વાર્ષિક ઇન્સ્પેકશન ઇન્ચાર્જ આઈ.જિ. વડોદરા રેન્જ દ્વારા કરવામાં આવ્યું

Subham Bhatt
1 Min Read

ડભોઇ ડિવિઝન પોલીસ અધિક્ષક ની કચેરી સેવાસદન ખાતે આજ રોજ દ્વિ વાર્ષિક ઇન્સ્પેકશન ઇન્ચાર્જ મહાઅધિક્ષક વડોદરા રેન્જ ના એમ.એસ.ભરાડા દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું આ પ્રસંગે વડોદરા ગ્રામ્ય ડી.એસ.પી. રોહન આનંદ સહિત ડી.વાય.એસ.પી.કે.વી.સોલંકી તેમજ ડભોઇ,વાઘોડિયા,કરજણ,શિનોર અને ચાંદોદ ના પી.આઈ. તેમજ પી.એસ.આઈ આ પ્રસંગે હાજર રહ્યા હતા

Bi-annual inspection in-charge at DYSP office at Dabhoi Performed by Vadodara Range

ડભોઇ સહિત 4 તાલુકા મા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા. પોલીસ વિભાગ દ્વારા સન્માન ગાર્ડ આપવામાં આવ્યું હતું.

Share This Article