જનસંપર્ક યાત્રામાં નીકળેલા કિશોર કાનાણી દ્વારા વોર્ડ નંબર ચાર માં આવતી સોસાયટીઓમાં મળીને લોકોના પ્રશ્નો સાંભળ્યા

Subham Bhatt
1 Min Read

વિશ્વાસ અને વિકાસનું પ્રતીક એટલે કમર અને વરાછા અને સમસ્યાનું નિવારણ એટલે કિશોર કાનાણી ત્યારે કિશોર કાનાણી દ્વારા ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર 161 વરાછા રોડ વિધાનસભામાં મત વિસ્તારમાં જનસંપર્ક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે
ત્યારે આજરોજ આ યાત્રાના ત્રીજા દિવસે કિશોર કાનાણી દ્વારા ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર 161 વરાછા રોડ વિધાનસભાના મતવિસ્તારમાં આવતા વોર્ડ નંબર ચાર માં જન સંપર્ક યાત્રા યોજવામાં આવી હતી.વોર્ડ નંબર ચાર માં જળસંપત્તિ યાત્રામાં સ્વામિનારાયણ  સોસાયટી ના વિભાગ -1 અને વિભાગ-2 ના લોકો સાથે મળીને પ્રશ્નો સાંભળ્યા હતા
Kishore Kanani, who went on a public relations journey, listened to the questions of the people in the societies in ward number four.

સાથે જ શ્રીજી રોહાઉસ નાલોકોને પણ મળ્યા હતા અને તેમના પ્રશ્નો સાંભળ્યા હતા વોર્ડ નંબર 4 માં આવતી હરિઓમ એપાર્ટમેન્ટ, સર્વમંગલ સોસાયટી, શ્રીજી કૃપા સોસાયટી,  મમતા પાર્ક સોસાયટી 2 સહિતના લોકોને મળીને તેઓની સાથે વાતો કરી તેના પ્રશ્નો સાંભળી તેના નિરાકરણ માટેની તૈયારી બતાવી હતી જ્યારે આ જનસંપર્ક યાત્રામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સોસાયટીના આગેવાનો ખાસ હાજર રહ્યા હતા

Share This Article