રાજકોટ શહેર માં 5 માસ બાદ આજી રિવરફ્રન્ટની ફાઇલ આગળ વધી ચૂંટણી પહેલાં અપાશે 187 કરોડની ગ્રાન્ટ

Subham Bhatt
2 Min Read
રાજકોટ શહેરની જીવાદોરી એવી આજી નદીમાં રિવરફ્રન્ટના કામને પર્યાવરણીય મંજૂરી મળી ગઈ છે પણ આ પ્રોજેક્ટ માટે 1180 કરોડ રૂપિયાની જરૂર છે જે મનપા ખર્ચ કરી શકે નહિ માટે રાજ્ય સરકાર પાસે ગ્રાન્ટ માગવામાં આવી હતી જોકે એકસાથે 1180 કરોડ રૂપિયા રાજ્ય સરકાર પણ ન આપી શકે તેમજ કામ પણ લાંબું ચાલે તે માટે હવે પ્રોજેક્ટને ફેઝ વાઈઝ ચાલુ કરવા નક્કી કરાયું હતું અને ગ્રાન્ટ માગવામાં આવી હતી જેની ફાઈલ હવે તમામ તબક્કાઓ માંથી પસાર થઈ ગઈ છે અને મુખ્યમંત્રીના ટેબલ પર મુકાવાની તૈયારી છે અને આગામી સમયમાં જ ગ્રાન્ટ મંજૂર થઈ જશે.રાજકોટ શહેરની જીવાદોરી એવી આજી નદીમાં રિવરફ્રન્ટના કામને પર્યાવરણીય મંજૂરી મળી ગઈ છે પણ આ પ્રોજેક્ટ માટે 1180 કરોડ રૂપિયાની જરૂર છે
In Rajkot city, after 5 months, the file of Aji Riverfront will go ahead and a grant of Rs 187 crore will be given before the election.
જે મનપા ખર્ચ કરી શકે નહિ માટે રાજ્ય સરકાર પાસે ગ્રાન્ટ માગવામાં આવી હતી જોકે એકસાથે 1180 કરોડ રૂપિયા રાજ્ય સરકાર પણ ન આપી શકે તેમજ કામ પણ લાંબું ચાલે તે માટે હવે પ્રોજેક્ટને ફેઝ વાઈઝ ચાલુ કરવા નક્કી કરાયું હતું અને ગ્રાન્ટ માગવામાં આવી હતી જેની ફાઈલ હવે તમામ તબક્કાઓ માંથી પસાર થઈ ગઈ છે અને મુખ્યમંત્રીના ટેબલ પર મુકાવાની તૈયારી છે અને આગામી સમયમાં જ ગ્રાન્ટ મંજૂર થઈ જશે.રાજકોટ શહેરની જીવાદોરી એવી આજી નદીમાં રિવરફ્રન્ટના કામને પર્યાવરણીય મંજૂરી મળી ગઈ છે પણ આ પ્રોજેક્ટ માટે 1180 કરોડ રૂપિયાની જરૂર છે જે મનપા ખર્ચ કરી શકે નહિ માટે રાજ્ય સરકાર પાસે ગ્રાન્ટ માગવામાં આવી હતી જોકે એકસાથે 1180 કરોડ રૂપિયા રાજ્ય સરકાર પણ ન આપી શકે તેમજ કામ પણ લાંબું ચાલે તે માટે હવે પ્રોજેક્ટને ફેઝ વાઈઝ ચાલુ કરવા નક્કી કરાયું હતું અને ગ્રાન્ટ માગવામાં આવી હતી જેની ફાઈલ હવે તમામ તબક્કાઓ માંથી પસાર થઈ ગઈ છે અને મુખ્યમંત્રીના ટેબલ પર મુકાવાની તૈયારી છે અને આગામી સમયમાં જ ગ્રાન્ટ મંજૂર થઈ જશે.
Share This Article