અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઈ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યો

Subham Bhatt
1 Min Read
આજરોજ અમદાવાદ જિલ્લાના દસક્રોઈ શહેર ના શક્તિ કેન્દ્ર-5 મા સેવા સુશાસન અને ગરીબ કલ્યાણ સપ્તાહ ભાગરૂપે યુવા મોરચા દ્વારા જાગૃતિ અભિયાન નો કાર્યક્રમ કરવામાં આવ્યો ભારતીય જનતા પાર્ટી ના યુવા મોરચાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા ને શહેરના વિવિધ વિસ્તારમાં ફરીને સેવા સુશાસન અને ગરીબ કલ્યાણ સપ્તાહ ભાગ રૂપે આ આયોજન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં બહોળી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી વિવિધ વિસ્તારોમાં ફરી લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું
Awareness campaign was conducted by Bharatiya Janata Party at Daskroi in Ahmedabad district
આજરોજ અમદાવાદ જિલ્લાના દસક્રોઈ શહેર ના શક્તિ કેન્દ્ર-5 મા સેવા સુશાસન અને ગરીબ કલ્યાણ સપ્તાહ ભાગરૂપે યુવા મોરચા દ્વારા જાગૃતિ અભિયાન નો કાર્યક્રમ કરવામાં આવ્યો ભારતીય જનતા પાર્ટી ના યુવા મોરચાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા ને શહેરના વિવિધ વિસ્તારમાં ફરીને સેવા સુશાસન અને ગરીબ કલ્યાણ સપ્તાહ ભાગ રૂપે આ આયોજન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં બહોળી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી વિવિધ વિસ્તારોમાં ફરી લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા આ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો
Share This Article