રાજકોટ શહેર માં ડીસ્ટ્રીક ફૂટબોલ એસોસિએશનની વાર્ષિક સાધારણ સભા યોજાઈ

Subham Bhatt
1 Min Read
ઇન્ડોરર સ્ટેડીયમ ની અંદર રેશકોષ રાજકોટ ડીસ્ટ્રીક ફૂટબોલ ના તમામ સભ્યોની વાર્ષિક સાધારણ સભા યોજાઈ. પ્રમુખ સ્થાને ગુજરાત ફૂટબોલ એસોસિએશન ના ઉપપ્રમુખ અને રાજકોટ ડીસ્ટ્રીકફૂટબોલ નાં પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા એ ઉપસ્થિત સૌ સભ્યોનું અભિવાદન કરેલ ગત વર્ષમાં થયેલ તમામ ટૂર્નામેન્ટ ની માહિતી આપેલતેમજ આગામી વર્ષમાં જે ટૂર્નામેન્ટ રમાશે તેની માહિતી આપેલ. ફૂટબોલ ડીસ્ટ્રીક એસોસિએશન ના સેક્રેટરી રોહિતભાઈ બુંદેલા એ એજન્ડા માં જે માહિતી દર્શાવેલ તેની વિગત વાર માહિતી આપેલ ગત વર્ષ ની મિનિટ્સ મંજૂર કરેલ સેક્રેટરી નો રીપોટ મંજૂર કરેલ વર્ષ 2021-2022 ના ઓડીટ રીપોટ રજૂ કરીને મંજૂર કરેલઇન્ડોરર સ્ટેડીયમ ની અંદર રેશકોષ રાજકોટ ડીસ્ટ્રીક ફૂટબોલ ના તમામ સભ્યોની વાર્ષિક સાધારણ સભા યોજાઈ.
The annual general meeting of the District Football Association was held in Rajkot city
પ્રમુખ સ્થાને ગુજરાત ફૂટબોલ એસોસિએશન ના ઉપપ્રમુખ અને રાજકોટ ડીસ્ટ્રીકફૂટબોલ નાં પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા એ ઉપસ્થિત સૌ સભ્યોનું અભિવાદન કરેલ ગત વર્ષમાં થયેલ તમામ ટૂર્નામેન્ટ ની માહિતી આપેલતેમજ આગામી વર્ષમાં જે ટૂર્નામેન્ટ રમાશે તેની માહિતી આપેલ. ફૂટબોલ ડીસ્ટ્રીક એસોસિએશન ના સેક્રેટરી રોહિતભાઈ બુંદેલા એ એજન્ડા માં જે માહિતી દર્શાવેલ તેની વિગત વાર માહિતી આપેલ ગત વર્ષ ની મિનિટ્સ મંજૂર કરેલ સેક્રેટરી નો રીપોટ મંજૂર કરેલ વર્ષ 2021-2022 ના ઓડીટ રીપોટ રજૂ કરીને મંજૂર કરેલ
Share This Article