રાજકોટ કલેકટરને દિલ્હી ખાતે એવોર્ડ ઓફ એક્સલન્સ થી સન્માનિત કરવામાં આવ્યા

Subham Bhatt
2 Min Read
રાજકોટ જિલ્લા કલેકટરને એવોર્ડ ઓફ એક્સલન્સ અપાયું તે તસ્વીરમાં નજરે પડે છે, બીજી તસ્વીરમાં કલેકટરશ્રી સંબોધન કરતા અન્ય અધિકારીઓ જણાય છે. રાજકોટ તા. ૯ સમગ્ર દેશમાંથી એવોર્ડ ઓફ એકસલન્સ’ મેળવનાર જિલ્લા તરીકે પ્રથમ ક્રમાંકે રાજકોટ જિલ્લાની પસંદગી થતાં આ એવોર્ડ આજરોજ જિલ્લા કલેકટરશ્રી અરૂણ મહેશ બાબુને દિલ્હી ખાતે આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.આ એવોર્ડ માટે દેશભરના જિલ્લાઓમાં કાર્યરત પ્લાનીંગ પ્રોજેકટસનું મુલ્યાંકન નિતિ આયોગ, આઇ. આઇ. ટી. દિલ્હી અને આઇ. આઇ. ટી. ખડગપુરના નિષ્ણાંતો દ્વારા કરાયુ હતું. આ પ્રકારના પ્રોજેકટ માટે રાજકોટ જિલ્લાની સૌ પ્રથમ વખત પસંદગી કરવામાં આવી છે, જેમાં રાજકોટ જિલ્લાની વિધવા અને ગંગાસ્વરૂપા બહેનો, એઇડસ પિડિત દર્દીઓ, એલ. જી. બી. ટી. સમુદાય, આઇ. ટી. આઇ. ની લેબોરેટરીમાં ટ્રેઇનીંગ ઓફ ટ્રેઇનર્સ સહિતની બાબતો અંગે થયેલીકાર્યવાહીની વિશેષ નોંધ લેવામાં આવી હતી, જે બદલ રાજકોટ જિલ્લાની આ એવોર્ડ માટે પસંદગી કરાઇ છે.રાજકોટ જિલ્લા કલેકટરને એવોર્ડ ઓફ એક્સલન્સ અપાયું તે તસ્વીરમાં નજરે પડે છે, બીજી તસ્વીરમાં કલેકટરશ્રી સંબોધન કરતા અન્ય અધિકારીઓ જણાય છે.
Rajkot Collector honored with Award of Excellence at Delhi
રાજકોટ તા. ૯ સમગ્ર દેશમાંથી એવોર્ડ ઓફ એકસલન્સ’ મેળવનાર જિલ્લા તરીકે પ્રથમ ક્રમાંકે રાજકોટ જિલ્લાની પસંદગી થતાં આ એવોર્ડ આજરોજ જિલ્લા કલેકટરશ્રી અરૂણ મહેશ બાબુને દિલ્હી ખાતે આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.આ એવોર્ડ માટે દેશભરના જિલ્લાઓમાં કાર્યરત પ્લાનીંગ પ્રોજેકટસનું મુલ્યાંકન નિતિ આયોગ, આઇ. આઇ. ટી. દિલ્હી અને આઇ. આઇ. ટી. ખડગપુરના નિષ્ણાંતો દ્વારા કરાયુ હતું. આ પ્રકારના પ્રોજેકટ માટે રાજકોટ જિલ્લાની સૌ પ્રથમ વખત પસંદગી કરવામાં આવી છે, જેમાં રાજકોટ જિલ્લાની વિધવા અને ગંગાસ્વરૂપા બહેનો, એઇડસ પિડિત દર્દીઓ, એલ. જી. બી. ટી. સમુદાય, આઇ. ટી. આઇ. ની લેબોરેટરીમાં ટ્રેઇનીંગ ઓફ ટ્રેઇનર્સ સહિતની બાબતો અંગે થયેલીકાર્યવાહીની વિશેષ નોંધ લેવામાં આવી હતી, જે બદલ રાજકોટ જિલ્લાની આ એવોર્ડ માટે પસંદગી કરાઇ છે.
Share This Article