શહેરમાં વહેલી સવારે વરસાદી ઝાપટું, હળવા વરસાદથી બફારો વઘતા લોકો હેરાન

Subham Bhatt
1 Min Read

હવામાન વિભાગ દ્વારા પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ જિલ્લામાં ગણરીના દિવસોમાં ચોમાસું બસી જશે અને સાર્વત્રીક વરસાદ થશે.જિલ્લામાંગઈકાલ મંગળવારે શહેરમાં મહત્તમ તાપમાન 37.4 ડિગ્રી અને લઘુતમ તાપમાન 27.4 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે પવનની ગતિ દક્ષિણ તરફથી 12 કિમીની રહી હતી. જોકે ભેજવાળા વાતાવરણના પગલે લોકો ગરમીથી પરેશાન થયા હતા. આજરોજ બુધવારે શહેરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવા વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

Early morning rainstorms in the city, light rain bubbling up annoying people

વડોદરા શહેરમાં આજરોજ લઘુતમ તાપમાનનો પારો 29 ડિગ્રી તથા મહતમ તાપમાનનો પારો 36 ડિગ્રી રહેલ છે. જેમાં દિવસ દરમિયાન હળવો વરસાદ તથા વાદળછાયું વાતાવરણ રહેશે. જેમાં ભેજનું પ્રમાણ 62% રહેલું છે. તથા હવાની ગતિ 19 કિલોમીટર પ્રતિ કલાકની રહેલી છે. તથા આવતીકાલ ગુરુવારે વડોદરા શહેરમાં લઘુતમ તાપમાન 29 ડિગ્રી તથા મહતમ તાપમાન 37 ડિગ્રી રહેવાની સંભાવના રહેલી છે. હવામાન વિભાગ દ્વારા જણાવ્યા મુજબ આગામી ત્રણ દિવસ ઝરમર વરસાદ થવાની સંભાવના છે.

Share This Article