મહીસાગરના ગામડાઓમાં અંધકારમય દ્રશ્યો જોવા મળ્યા

admin
1 Min Read

અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સર્જાતા હવામાન વિભાગે સત્તાવાર રીતે ચોમાસાના આગમનની જાહેરાત કરી દીધી હતી. આ સાથે જ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. તેવામાં મહીસાગર જીલ્લાના વિવિધ ગામડાઓમાં વહેલી સવારથી ઝાકળમય દ્રશ્યો સાથે અંધકારમય વાતાવરણ જોવા મળ્યું હતું. શિયાળાની શરુઆત થવા પામી છે ને આ ઝાકળમય દ્રશ્યોથી ખેડૂતોને આ વાતાવરણથી અનુમાનના લક્ષણો દેખાઈ રહ્યા છે. ઠેર ઠેર અંધકારમય દશયો જોવા મળી રહ્યા છે. કડાણા, માલવણ, દિવડા, સંતરામપુર વિવિધ ગામડાઓમાં અંધકારમય દશયો જોવા મળ્યા છે. રાજ્યમાં સતત પડી રહેલા વરસાદના કારણે અમુક વિસ્તારોમાં પાણી ભરાવાના સમાચાર પણ આવી રહ્યા છે તો ખેતરોમાં પણ પાકને નુકશાન થતું જોવા મળી રહ્યું છે. તેવામાં નવરાત્રીનાં દિવસોમાં મેઘરાજાએ મન મુકીને ગરબા કર્યા હતા. અને ખેલૈયાઓના રંગમાં ભંગ મુક્યું હતું. પરંતુ હવે થોડો વરસાદ વિરામે તેવી લોકો પ્રથાના કરી રહ્યા છે.

Share This Article