સાયના નહેવાલની બાયોપિકમાં જોવા મળશે પરિણીતિ

admin
1 Min Read

અભિનેત્રી પરિણીતિ ચોપરા જલ્દી જ દિગ્ગજ બૈડમિંટન ખિલાડી સાઇના નહેવાલની બાયોપિકમાં જોવા મળવાની છે,પરી આ માટે જોરદાર તૈયારીમાં લાગી ગઇ છે, જેના ફોટો અને વિડિયો તે અવારનવાર સોશિયલ મિડિયા પર શેયર કરતી હોય છે,આ ફિલ્મ માટે પરી જીમમાં જોરદાર પરસેવો વહાવી રહી છે,જેની ફોટોઝ સામે આવી છે,પરીને અક્સર તેના વધારે વજનને કારણે ટ્રોલ કરવામાં આવે છે,

પરંતુ હવે તે સ્લીમ થઇ ગઇ છે,જીમની બહાર પરીનો ગ્લેમર્સ અવતાર જોવા મળ્યો,પરીનો એક ફોટો સોશિયલ મિડિયા પર વાઇલર થયો છે,જેમાં પરી પોતાનું ફેલ્ટ ટમી ફોલોન્ટ કરી રહી છે,અને પરીનો આ લુક ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે, તે સિવાય પરી અત્યારે હોલીવુડ ફિલ્મની રિમેક ધ ગર્લ ઓન ધ ટ્રેનનાં હિન્દી રિમેકમાં કામ કરી રહી છે,અને તેનું શૂટિંગ પૂરૂ થઇ ગયુ છે, અને હવે તે પોતાનું ધ્યાન સાયના નહેવાલની બાયોપિકમાં આપી રહી છે……પરીએ આ રોલ વિશે વાત કરતા જણાવ્યું કે આ ફિલ્મમાં કામ કરીને હું ઘણી ખુશ છું આ ફિલ્મમાં હુ એક સ્ટ્રોંગ છોકરીનો કિરદાર નિભાવી રહી છું, અને તેના માટે ખુબ મહેનત કરવી પડે છે,પરંતુ હું તેના માટે એકદમ ત્યાર છું…….

Share This Article