ઉર્વશી રૌતેલાનો ડાન્સ વિડિયો વાઇરલ

admin
1 Min Read

બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા ફિલ્મોથી વધુ સોશિયલ મીડિયા પર તેની તસવીરો અને વીડિઝને લઈ ચર્ચામાં રહે છે. ઉર્વશી તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સતત તસવીરો અને વીડિયો પોસ્ટ કરતી હોય છે. જે તેના ફેન્સને ઘણા પસંદ આવે છે. જ્યારે તાજેતરમાં ઉર્વશીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ડાન્સ વીડિયો પોસ્ટ કર્યો છે. જે જબરદસ્ત વાયરલ થયો છે……..આ ડાન્સ વીડિયોમાં ઉર્વશી શાનદાર ડાન્સ સ્ટેપ્સ કરી રહી છે. વીડિયોમાં તેની સાથે એક છોકરો પણ ડાન્સ કરી રહ્યો છે. બન્ને જબરદસ્ત એનર્જી સાથે ડાન્સ કરતા નજરે આવી રહ્યા છે. જોકે ડાન્સ કરતા કરતા અચાનક ઉર્વશી તેની ટીશર્ટ ઉતારે છે અને Topless થઈ જાય છે અને ત્યાર બાદ વીડિયો બંધ થઈ જાય છે. 8 કલાક પહેલા પોસ્ટ કરેલા આ વીડિયોને લખાય ત્યાં સુધી 9 લાખ 80 હજારથી વધુ લોકોએ જોયો છે. વીડિયો જોનાર બધા ઉર્વશીના ડાન્સના વખાણ કરી રહ્યા છે.

 

 

Share This Article