મહીસાગર : કૌશલ્ય ચેમ્પિયનશીપ પ્રતિયોગીતા યોજવામાં આવી

admin
1 Min Read

મહીસાગર જિલ્લાના લુણાવાડા મા Aisect યુનિવર્સિટી દ્રારા પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના અંતર્ગત પ્રચાર એન સ્વરોજગારી મળી સાકે તે માટે કોમ્પ્યુટર હાર્ડવેર શિવણ , આસિસ્ટન વેંલ્ડર ,આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિસિયાન , જેવા જોબ રોલ મા કૌશલ્ય ચેમ્પિયનશીપ  પ્રતિયોગીતા યોજવામાં આવી , આપ્રતિયોગીતા સેન્ટર લેવલ , સ્ટેટ લેવલ ,અને નેશનલ લેવલ ની પ્રતિયોગીતા યોજાશે જેમાં મહીસાગર જીલાના લુણાવાડા મથકે  આવેલ  Aisect યુનિવર્સિટી ઓર્થોરાઈઝ સંસ્થા રાધસાવમી એજ્યુકેશન દ્રારા આ કૌશલ્ય ચેમ્પિયનશીપ પ્રતિયોગીતા મા 500 જેટલા વિધાર્થીઓ  એ ઉત્સાહ ભર્યો ભાગ લીધો , આ કૌશલ્ય ચેમ્પિયનશીપ પ્રતિયોગીતા દ્રારા આજ ના વિધાર્થીઓ ને પોતાની આવડત હુનાર બતાવાનો ચાન્સ મળ્યો હતો.રાધાસ્વામી એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂ ના વાળા  દ્રારા આ મુજબ વિધાર્થીઓ ને પોતાના આવડત મુજબ ની પ્રતિયોગીતા માં હર્ષો ઉલ્લાસ થી ભાગ લેવો જોઇએ.

Share This Article