આમિર ખાનની પુત્રી ઈરાએ કરાવ્યું ક્રેઝી ફોટોશૂટ

admin
1 Min Read

બોલીવુડ એક્ટર આમિર ખાનની પુત્રી ઈરા ખાન પોતાના ફોટોશૂટને કારણે ચર્ચામાં છે. આમ તો ઈરા ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ છે, અને પોતાના ફોટોઝ શૅર કરતી રહે છે. પરંતુ ઈરા ખાનના ફોટોઝ જુદા જ પ્રકારના હોય છે. ઈરાના ક્રેઝી ફોટોશૂટ અને તેમના લૂકની ચર્ચા ચારેકોર છે. તાજેતરમાં જ એક ગ્લેમરસ ફોટો શૅર કર્યા બાદ હવે ઈરા ખાને નવા ફોટોઝ પોસ્ટ કરીને ફેન્સને આકર્ષિત કર્યા છે…..

આ તસવીરોમાં ઈરા ખાન બેલી બટન પિયર્સિંગ, ડ્રામેટિક મેક અપ ફ્લોન્ટ કરતી દેખાઈ રહી છે. સાથે જએક ફોટોમાં ઈરા ખાન બ્લેક કલરના ડ્રેસમાં દેખાય છે. હવે ફેન્સને તેમની આ તસવીરો અને ક્રેઝી અંદાજ ખૂબ જ પસંદ આવી રહ્યો છે. ફેન્સ ઈરા ખાનના આ લૂકના વખાણ કરી રહ્યા છે. આ ફોટોઝમાં ઈરાના લૂકની સાથે સાથે તેમના પોઝ પણ ક્રેઝી છે અને ફોટોશૂટમાં વપરાયેલા પ્રોપ્સને કારણે ફોટોઝ અલગ પ્રકારના છે….ફોટા જોઇને લાગી રહ્યું છે કે ઇરા તેના પિતા આમિરની જેમ પર્ફેક્નિસ છે…..

Share This Article