મહીસાગર : લુણાવાડા ખાતે CSC Acadymy સ્પર્ધાનું આયોજાન કરાયું

admin
1 Min Read

મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે csc Acadymy કોમન સર્વિસ સેન્ટર પાર્થ કોમ્પુટર  મા csc Laxmi awards સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં મહેંદી, નિબંધ લેખન અને હૈર સ્ટાઈલ જેવા વિભાગોમાં 20થી પણ વધુ વિધાર્થીઓએ ભાગ લીધો હતો. દરેક વિદ્યાર્થીઓને Csc એકેડમી તેમજ મહીસાગર જિલ્લાના CSC district menegar faisalsir  દ્વારા CSC Laxmi award  ના પ્રમાણ પત્ર આપી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

પાર્થ કોમ્પ્યુટર CSC Academy ના સેન્ટર ડાયરેક્ટર તથા  ડીસ્ટ્રીક્ટ મેનેજર ફેસલસર દ્વારા પ્રતિયોગિતામાં ભાગ લીધેલ દરેક વિધાર્થીઓને શુભેચ્છા પાઠવીને તેઓને csc એકેડમી પાર્થ કોમ્પુટર લુણાવાડા દ્વારા પોતાની જાતે સ્વરોજગારી મેળવવા માટે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Share This Article