ભરુચ-લિંક રોડ પર ખુલ્લી ગટરમાં પડી ગાય

Subham Bhatt
1 Min Read

ભરૂચના લિંક રોડ પર ખુલ્લી ગટરમાં ગાય પડી જતા રેસક્યુ કરી બહાર કાઢવામાં આવી હતી. ભરૂચના લિંકરોડ પરથી ખુલ્લી ગટરમાં ગાય પડી જતા ગાયને ફાયરબ્રિગેડે ભારે જહેમત બાદ બહાર કાઢી હતી. અવારનવાર ખુલ્લી ગટરોમાં ગાય પડી જવાના કિસ્સા બહાર આવી રહ્યા છે

A cow falls into an open gutter on Bharuch-Link Road

તેમ છતાં નગરપાલિકાના જાડી ચામડીના સત્તાધીશો દ્વારા ખુલ્લી ગટરો કે કાંસને બંધ કરવાની કામગીરી કરવામાં આવતી નથી.આજે સવારે ભરૂચના લિંક રોડ પર અચાનક જ ખુલ્લી ગટરમાં ગાય પડી જતા ફાયરબ્રિગેડ અને કામધેનુ ગૌ રક્ષા સમિતિના જવાનોએ ગાયનું રેસક્યુ કરી ગાયને સહી-સલામત બહાર કાઢી હતી …

Share This Article