ડભોઇ કોલેજ મેદાન ખાતે જૈન સમાજ દ્વારા ક્રિકેટ ટૂર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું

Subham Bhatt
1 Min Read

ડભોઇ કોલેજ મેદાન ખાતે જૈન સમાજ દ્વારા સમાજ ના બાળકો ને ક્રિકેટ મા તેમજ રમત ગમત મા રસ રહે અને તંદુરસ્તી ને ધ્યાન મા રાખી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જૈન સમાજની 4 જેટલી ટિમો એ ભાગ લીધો હતો ફાઇનલ મેચ મા ઉપસ્થિત મહાનુભાવો દ્વારા વિજેતા ટિમ ને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી

A cricket tournament was organized by the Jain community at Dabhoi College Grounds

આ પ્રસંગે વડોદરા જિલ્લા કેળવણી મંડળ ના પ્રમુખ શશિકાન્તભાઈ પટેલ મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા અને સમાજ ને શુભેચ્છા પાઠવી હતી તો આયોજકો દ્વારા તેમની સ્વાગત કરવા મા આવ્યું હતું જૈન સમાજ ના આગેવાન ડો.રાકેશભાઈ જૈન સહિત મોટી સંખ્યા મા જૈન સમાજ મા આગેવાનો હાજર રહ્યા હતા

Share This Article