સાબરકાંઠા-વાવડી ગામના આર્મી જવાન રિટાયર થતાં ભવ્ય સ્વાગત કરાયું

Subham Bhatt
1 Min Read

સાબરકાંઠા જિલ્લા ના તલોદ તાલુકાના વાવડી ગામના આર્મી જવાન રિટાયર થતાં ભવ્ય સ્વાગતકરવામાં આવ્યું હતું. સાબરકાંઠા જિલ્લા ના તલોદ તાલુકાના  વાવડી ગામના  ઝાલા સૂર્યવશસિંહસજ્જનસિંહ  તેવો પ્રથમ જમ્મુ કાશ્મીર.

A grand welcome was given to the retiring Army jawan of Sabarkantha-Vavdi village

તેમજ અગલ અલગ પોસ્ટીગ પર ફરજ બજાવીને તેનો એ 17વર્ષ નોકરી પૂણૅ કયૉ પોતાના માદરે વતન પરત ફરતા તેવું વાવડી ગામનાં આગેવાનો તેમજ સરપંચસહિત મોટી સંખ્યામાં ગામજનો એ ભેગા મળી ને વાજતેગાજતે ડીજે ના તાલે વરઘોડોકાઢી ફૂલફારથી સ્વાગત કરૂ હતું  જયારે સૂર્યવશસિંહ સજ્જનસિંહ ઝાલા એ ગામજનો આભાર માન્યો હતો

Share This Article