The Squirrel
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
      • કચ્છ
      • ખેડા
      • ગાંધીનગર
      • ગીર સોમનાથ
      • ડાંગ
      • છોટાઉદેપુર
      • જુનાગઢ
      • તાપી
      • દાહોદ
      • દેવભુમિ દ્વારકા
      • નર્મદા
      • નવસારી
      • પાટણ
      • પોરબંદર
      • પંચમહાલ
      • બનાસકાંઠા
      • બોટાદ
      • ભરુચ
      • મહિસાગર
      • મહેસાણા
      • મોરબી
      • વલસાડ
      • સાબરકાંઠા
      • સુરેન્દ્રનગર
      • અમરેલી
      • અરવલ્લી
      • આણંદ
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
  • નેશનલ
  • Uncategorized
  • ગુજરાત
  • સ્પોર્ટ્સ
  • એન્ટરટેનમેન્ટ
  • Gujarat
Monday, Aug 4, 2025
The SquirrelThe Squirrel
Font ResizerAa
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
  • હેલ્થ
Search
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
Follow US
A noble initiative of the administration for the bright students of Dahod district
The Squirrel > Blog > ગુજરાત > દાહોદ > દાહોદ-જિલ્લાના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે વહીવટી તંત્રની ઉમદા પહેલ
દાહોદ

દાહોદ-જિલ્લાના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે વહીવટી તંત્રની ઉમદા પહેલ

Subham Bhatt
Last updated: 02/05/2022 4:14 PM
Subham Bhatt
Share
SHARE

દાહોદના તેમજ તેની આજીબાજુના ગામના વિદ્યાર્થીઓ માટે કલેકટર ડો. હર્ષિત ગોસાવીની પ્રેરણા અનેમાર્ગદર્શનમાં એકલવ્ય પ્રયાસ ઇનેશ્યેટીવનો પ્રારંભ કરાયો છે. જેમાં નીટ અને જેઈઇની પરીક્ષાનીતૈયારી માટે ૭૦ દિવસના ખાસ કોર્ષની શરૂઆત કરાય છે. કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી અને ડીડીઓ સુશ્રીનેહા કુમારીએ જણાવ્યું છે કે દાહોદના સારામાં સારી ફેકલ્ટીના અનુભવી સ્પીકર્સ પણ હાજર રહશે અનેવિદ્યાર્થીઓને રીવીઝન કરાવવાનું કાર્ય કરશે. અઠવાડીયાના અંતે પરીક્ષાનુ પણ આયોજન કરવામાંઆવશે અને પુરા આભ્યાસક્રમના પાચ મોકટેસ્ટ પણ લેવામાં આવશે જેના લીધે વિદ્યાર્થીઓને પરીક્ષાનોભય દુર થશે.

A noble initiative of the administration for the bright students of Dahod district

તેમજ વેકેશન દરમ્યાન શુક્ર, શનિ અને રવિવારના રોજ ક્લાસ રાખવામાં આવશે અનેપરીક્ષાલક્ષી મર્ટીર્યલ્સ પણ અમારા તરફથી આપવામાં આવશે. અમારું મહત્વનું ધ્યાન નીટની પરીક્ષાતા.૧૭ જુલાઈ ઉપર રેહશે. જેના કોમન વિષયોનો લાભ જેઈઈના વિદ્યાર્થીઓ પણ લઇ શકશે. બાયોલોજી,કેમેસ્ટ્રી , અને ફિઝીક્સ તેમજ બીજા વિષયોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં પ્રથમ તબક્કામાંકોચિંગ ૨૯ એપ્રિલ થી ૧૦ જુલાઈ સુધી અપાશે. જે વિદ્યાર્થીઓ માટે નિશુલ્ક છે. કોઈ પણ વિદ્યાર્થી મિત્રો આનો લાભ લઇ શકે છે

- Advertisement -

You Might Also Like

આણંદના વિદ્યાર્થીઓ એપ્લાઈડ સ્ટેસ્ટીકમાં પીએચડી ઘરઆગંણે કરી શકશે, સરદાર પટેલ યુનિવર્સીટી કોર્ષ શરૂ કરાશે

જિલ્લામાં 2 વિદ્યાર્થી સહિત 6 લોકો કોરોનાની ઝપટમાં

દાહોદ ખાતે આદિજાતિ મોર્ચા ભારતીય જનતા પાર્ટી દ્વારા બિરસા મુંડા ની પુર્ણતિથિ બનાવવામાં આવી

ડભોઇ નગરપાલિકા દ્વારા ચાલતા સ્કિલ પ્રોગ્રામમા પાસ થયેલ વિદ્યાર્થીનીઓ ને સર્ફટી ફિકેટ એનાયત કરવામાં આવ્યા

સીંગવડ તાલુકાના મંડેર ગામ ખાતે રસ્તા ૫ર દૂઘના પાઉચ રસ્તા પર મળવાના સમાચારને રદિયો આપતા જિલ્લા પ્રોગામ ઓફિસરશ્રી

TAGGED:administrationDAHODnobleinitiativeSTUDENTS
Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link Print
- Advertisement -

Latest News

આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો
ધર્મદર્શન 10/07/2025
આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ
ધર્મદર્શન 10/07/2025
આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
ધર્મદર્શન 09/07/2025
રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે
ધર્મદર્શન 09/07/2025
શરીરમાં નબળી નસોનું મુખ્ય કારણ શરીરમાં આ વિટામિનનો અભાવ છે, તે ચેતાતંત્ર પર ખરાબ અસર કરે છે.
હેલ્થ 08/07/2025
- Advertisement -

You Might Also Like

A new virus in Kerala has put the administration in trouble, with the virus found in two children
ઇન્ડિયા

કેરળમાં એક નવો વાયરસ વહીવટીતંત્રને મુશ્કેલીમાં મુકી, બે બાળકોમાં આ વાયરસ જોવા મળ્યો

2 Min Read
Dahod- Accident between truck and Rankada in Rajpur village of Zhalod taluka
દાહોદ

દાહોદ- ઝાલોદ તાલુકાના રાજપુર ગામે ટ્રક અને રેંકડા વચ્ચે અકસ્માત

1 Min Read
Dahod- Election of representatives of Railway Canteen Committee was held
દાહોદ

દાહોદ- રેલ્વે કેન્ટીન સમિતિના પ્રતિનિધિઓની ચૂંટણી યોજાઈ

2 Min Read
From Dahod- Rustampura to Bhoiwada area drinking water smells bad
દાહોદ

દાહોદ- રૂસ્તમપુરાથી માંડી ભોઈવાડા વિસ્તારમાં પીવાના પાણીમાં આવે છે દુર્ગંધ

1 Min Read
Dahod- Dhinganu was played by a young man in Gamlam village while fleeing a young woman
દાહોદ

દાહોદ- ગમલાં ગામમાં યુવક દ્વારા યુવતીને ભગાડી લઈ જતા ધિંગાણું ખેલાયું

2 Min Read
Dahod: Police reconstructed the incident in Kukda Chowk murder case
દાહોદ

દાહોદ- કુકડા ચોક મર્ડર કેસમાં પોલીસે ઘટનાનું રિકન્ટ્રકશન કર્યું

1 Min Read
Dahod- Celebration of World Monthly Week Day in Dahod
દાહોદ

દાહોદ- દાહોદમાં વિશ્વ માસીક સપ્તાહ દિવસની ઉજવણી

1 Min Read
Maitri Padhiyar, the pride of Panchmahal-Dahod district, won more than 4 gold medals in archery.
પંચમહાલ

પંચમહાલ- દાહોદ જિલ્લાનું ગૌરવ એવી મૈત્રી પઢીયારે તીરંદાજીમાં 4થી વધુ ગોલ્ડ મેડલ મેળવ્યા

2 Min Read

Social Networks

Facebook-f Youtube Rss

As Seen On

The Squirrel
The Squirrel
The Squirrel
The Squirrel
© 2024 The Squirrel. BLACK HOLE STUDIO. All Rights Reserved.
The Squirrel
The Squirrel