પંચમહાલ-હાલોલ સિંધવાઇ માતાના મંદિર નજીક ટ્રક અને ડમ્પર વચ્ચે સર્જાયો અકસ્માત

Subham Bhatt
1 Min Read

પંચમહાલના હાલોલ સિંધવાઇ માતાના મંદિર નજીક ટ્રક અને ડમ્પર વચ્ચે સર્જાયો અકસ્માત. પંચમહાલ
જિલ્લાના હાલોલ પાવાગઢ રોડ પર આવેલ સિંઘવાઈ માતાના મંદિર નજીક મુખ્ય રોડ પર ડમ્પર અને
ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ઘટનાસ્થળે લોકટોળા ઉમટયા હતા

Accident between truck and dumper near Panchmahal-Halol Sindhwai Mata temple

જેમાં મુખ્ય રોડ પર ઊભેલી ટ્રકનેપાછળથી આવતા ડમ્પર ના ચાલકે પાછળના ભાગેથી ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો જેમાં પાછળથી ઘૂસી ગયેલા ડમ્પરના ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચતા બંને વાહનો વચ્ચેના અકસ્માતમાંસદ નસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી જોકે અકસ્માતને પગલે આસપાસથી ઘટનાસ્થળે લોકટોળા દોડી આવ્યા હતા અને ઘટના સ્થળે લોકોના ટોળા જોવા મળ્યા હતા.

Share This Article