આદિત્ય રોય કપૂર ગર્લફ્રેન્ડ દીવા સાથે કરી શકે છે લગ્ન

admin
1 Min Read

બૉલિવૂડના ટેલેન્ટેડ હેન્ડસમ હંક આદિત્ય રોય કપૂર બહુ જલ્દી લગ્ન કરવા જઈ રહ્યો છે. સુત્રો મુજબ આદિત્યે તેની ગર્લફ્રેન્ડ દીવા ધવન સાથે સગાઈ કરી લીધી છે. બંનેએ કોઈ ઓફિશિયલ જાહેરાત કરી નથી. પરંતુ ડિનર પર કે ડેટ પર અવારનવાર કપલ જોવા મળે છે. આદિત્ય ઘણો જ સિક્રેટિવ છે ,પરંતુ કોફી વિથ કરનમાં તેણે દીવા ધવન વિશે વાત કરી હતી. અને સુત્રો મુજબ તેઓ 2020માં લગ્ન કરશે.

દીવા ન્યૂયોર્કમાં રહે છે, અને એક મોડલ અને ફેશન સ્ટાઇલિસ્ટ છે. જે મનિષ મલ્હોત્રા, તરૂણ તહિલિયાની જેવા નામી ડિઝાઇનર્સ માટે રેમ્પ વૉક કરી ચૂકી છે,આશિકી 2 થી ફેમશ થવા વાળો આદિત્ય રોય કપુર સિદ્ધાર્થ રોય કપુરનો ભાઇ છે,આદિત્યા છેલ્લે કલંકમાં જોવા મળ્યો હતો..વાત કરીએ આદિના કરિયરની તો આદિત્ય રોય કપૂર .આશિકી 2,યે જવાની હૈ દિવાની,દાવતે ઇશ્ક, ફિતુર જેવી ફિલ્મમાં કામ કરી ચુક્યો છે…….

Share This Article