વાયુસેનાએ કર્યું બ્રહ્મોસ મિસાઈલનું સફળ પરીક્ષણ

admin
1 Min Read

ભારતીય વાયુસેનાએ સોમવારે અને મંગળવારે બ્રહ્મોસ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું છે. 21 અને 22 ઓક્ટોમ્બરના દિવસે આ બંને મિસાઈલ્સનું પરીક્ષણ કરવામાં આવ્યું. જેણે 300 કિલોમીટર દૂર સ્થિત પર સટીક નિશાન લગાવતા ધ્વસ્ત કરવામાં આવ્યું હતું. ભરીય વાયુસેનાએ અંદમાન નિકોબારના ટ્રાક દ્વીપથી બે દિવસમાં આ બંને પરીક્ષણ કર્યું છે. જમીનથી જમીન પર હુમલો કરવા માટે બ્રહ્મોસ સફક મિસાઈલ માનવામાં આવે છે. આ મધ્યમ રેન્જની એક એવી સુપરસોનિક મિસાઈલ છે જે કોઈપણ એયરક્રાફ્ટ, શીપ અથવા નાના પ્લેટફોર્મ પરથી પર નિશાન લગાવી શકાય છે. જાણવા મળી રહ્યું છે કે બ્રહ્મોસ મિસાઈલ્સનું આ પરીક્ષણ રૂટીન ઓપરેશનલ ટ્રેનીંગનો ભાગ હતો. આ મિસાઈલોએ 300 કિલોમીટર દૂર પોતાના લક્ષ્ય પર એકદમ બરાબર નિશાનો લગાવ્યો હતો.

Share This Article