અમરેલી : રાજકમલ ચોક ખાતે ટ્રાફિક ડ્રાઇવ કરવામાં આવી

admin
1 Min Read

અમરેલી જીલ્લા મા કાયદો વ્યવસ્થા ના ભાગ રૂપે જાહેર સરકાર દ્વારા વાહન મા નવો કાયદો અમલમાં આવેલ છે ત્યારે અમરેલીના રાજકમલ ચોક ખાતે પી.એસ.આઈ.એમ.એ.મોરી સાહેબ સહિત પોલીસ સ્ટાફ દ્વારા સાંજ ના ટ્રાફિક ડ્રાઈવ ગોઠવવામાં આવેલ જેમાં  તમામ ફોરવિહલર તેમજ ટૂવિહલર ને ઉભિ રાખિ જરુરિ તમામ ડોકયુમેન્ટ ચેક કરવામાં આવેલ તો ફોરવીલર માં લાગેલ બ્લેકપટી ને દૂર કરવા આવેલ અને એક ગાડી ને ડીટેન પણ કરવામાં આવી હતી ના એહવાલ મળી રહ્યા છે.તો બિઝી તરફ ડંડ પણ વસુલવા માં આવેલ આ ટ્રાફીક ડ્રાઇવ માં હાજર અધિકારી શ્રી એ.એસ.પી પ્રેમસુખ ડેલુ સાહેબ, સિ.ટી.પી.આઇ એમ.એ.મોરી સાહેબ, જીલ્લા ટ્રાફિક પી.એસ.આઇ કડછા સાહેબ તેમજ અન્ય પોલિસ સ્ટાફ હાજરીમાં ટ્રાફીક ટ્રેઈવ કરેલ હોવાનું જાણવા મળ્યું હતું

 

 

Share This Article