અમરેલી- નાગેશ્રીના શાણા વાંકીયામાં 4 સિંહબાળ સાથે સિંહણનો વીડિયો વાયરલ

Subham Bhatt
1 Min Read

અમરેલી જિલ્લાના જંગલ વિસ્તારમાં જંગલના રાજા એવા સિંહ વસવાટ કરે છે. સમગ્ર ભારતમાં ફક્ત ગીરનાજંગલમાં જ જોવા મળે છે. ત્યારે અમરેલી જિલ્લામાં સિંહના વિડીયો અવાર નવાર વાયરલ થતાં હોય છે. ત્યારેવધુ એક વખત વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અમરેલી જિલ્લાના જાફરાબાદ નાગેશ્રીના શાણાવાંકીયામાં 4 સિંહબાળ સાથે સિંહણનો વીડિયો સામે આવ્યો છે.

Amreli- Video of a lion with 4 lion cubs goes viral in Shana Wankia of Nageshri

શાણા વાંકીયાના રેવેન્યુ વિસ્તારમાં 4 સિંહબાળ સાથેસિંહણની લટાર મારતો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. શેત્રુજી ડિવિઝનના રેવેન્યુ પંથકમાં સિંહોનોદબદબો જોવા મળી રહ્યો છે. નાનકડા 4 સિંહબાળો સાથે માતા સિંહણની લટાર મોબાઈલમાં કેદ થવા પામી છે. સિંહબાળ સાથે સિંહણનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

Share This Article