The Squirrel
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
      • કચ્છ
      • ખેડા
      • ગાંધીનગર
      • ગીર સોમનાથ
      • ડાંગ
      • છોટાઉદેપુર
      • જુનાગઢ
      • તાપી
      • દાહોદ
      • દેવભુમિ દ્વારકા
      • નર્મદા
      • નવસારી
      • પાટણ
      • પોરબંદર
      • પંચમહાલ
      • બનાસકાંઠા
      • બોટાદ
      • ભરુચ
      • મહિસાગર
      • મહેસાણા
      • મોરબી
      • વલસાડ
      • સાબરકાંઠા
      • સુરેન્દ્રનગર
      • અમરેલી
      • અરવલ્લી
      • આણંદ
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
  • નેશનલ
  • Uncategorized
  • ગુજરાત
  • સ્પોર્ટ્સ
  • એન્ટરટેનમેન્ટ
  • Gujarat
Tuesday, Jun 17, 2025
The SquirrelThe Squirrel
Font ResizerAa
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
  • હેલ્થ
Search
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
Follow US
Anand students will be able to do PhD in Applied Statistics at home, Sardar Patel University course will be started
The Squirrel > Blog > ગુજરાત > આણંદ > આણંદના વિદ્યાર્થીઓ એપ્લાઈડ સ્ટેસ્ટીકમાં પીએચડી ઘરઆગંણે કરી શકશે, સરદાર પટેલ યુનિવર્સીટી કોર્ષ શરૂ કરાશે
આણંદ

આણંદના વિદ્યાર્થીઓ એપ્લાઈડ સ્ટેસ્ટીકમાં પીએચડી ઘરઆગંણે કરી શકશે, સરદાર પટેલ યુનિવર્સીટી કોર્ષ શરૂ કરાશે

Subham Bhatt
Last updated: 15/06/2022 3:31 PM
Subham Bhatt
Share
SHARE

વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સીટીના આંકડાશાસ્ત્ર વિભાગ દ્વારા જિલ્લામાં પ્રથમ વખત પીએચડી ઈન એપ્લાઈડ સ્ટેસ્ટીક કોર્ષ શરુ કરવામાં આવશે. આ કોર્ષ માટેનો ઠરાવ પાસ કરી દેવામાં આવ્યો છે. ટુંક સમયમાં એડમીશન નોટીસ આવ્યા બાદ એડમીશન પ્રોસેસ ચાલું કરવામાં આવશે.વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સીટીના આંકડાશાસ્ત્ર વિભાગ દ્વારા નવો કોર્ષ પીએચડી ઈન એપ્લાઈડ સ્ટેસ્ટીક આ વર્ષથી શરુ કરવામાં આવશે.

Anand students will be able to do PhD in Applied Statistics at home, Sardar Patel University course will be started

આણંદ જિલ્લામાં પ્રથમ વખત આ કોર્ષ શરુ કરવામાં આવી રહ્યો છે. આથી જિલ્લાના વિદ્યાર્થીઓને ઘર આંગણે પીએચડી કરવાનો મોકો મળશે.આ કોર્ષમાં એમએસસી સ્ટેસ્ટીક, એમએસસી એપ્લાઈડ સ્ટેસ્ટીક અને એમક્યુએમસી કરેલા વિદ્યાર્થીઓ એડમીશન લઈને આગળ કાર્કિદી બનાવી શકશે. આ કોર્ષમાં વિદ્યાર્થીઓએ 3 વર્ષમાં થીસીસ સબમીટ કરવાના રહેશે. આ કોર્ષ માટે વિભાગમાં બે ગાઈડ ઉપસ્થિત છે. યુએસઈના નીયમ મુજબ એક ગાઈડ અતંર્ગત આઠ વિદ્યાર્થીઓ ટ્રેનીંગ લઈ શકે છે.

- Advertisement -

You Might Also Like

ખંભાત બેઠક પર કોંગ્રેસના ચિરાગ પટેલનો વિજય, આંકલાવમાં રિકાઉન્ટીગમાં પણ અમિત ચાવડાની જીત

આઠમાં રાઉન્ડના અંતે આંકલાવમાં ભાજપ 2 હજારથી વધુ મતોથી આગળ

આણંદ જિલ્લામાં બીજા રાઉન્ડના અંતે 2 બેઠક ઉપર ભાજપ આગળ

આણંદ જિલ્લામાં મતદાનના દિવસે 907 મતદાન મથકોનું થશે લાઈવ વેબકાસ્ટીંગ

આણંદ જિલ્લામાં વિધાનસભાની સાત બેઠકોની ચૂંટણી માટે 1,810 મતદાન મથકો ઉભા કરાશે

TAGGED:anandcourseSardar Patel UniversitySTUDENTS
Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link Print
- Advertisement -

Latest News

આજ નું પંચાંગ 16 June 2025 : આજે છે કૃષ્ણ પંચમી તારીખ, જાણો શુભ સમયનો સમય
ધર્મદર્શન 16/06/2025
આજે શુભ રવિ યોગ બની રહ્યો છે, આ 4 રાશિઓને અચાનક નાણાકીય લાભ થશે જાણો દૈનિક રાશિફળ
ધર્મદર્શન 16/06/2025
કરોડો સ્માર્ટફોન અને સ્માર્ટ ટીવી યુઝર્સ માટે ખરાબ સમાચાર, સરકારે મોટી ચેતવણી જાહેર કરી
ગેજેટ ટેક્નોલોજી 14/06/2025
WhatsApp યુઝર્સના અનુભવમાં થશે ફેરફાર, ચેટિંગ-કોલિંગ ફીચરમાં થયો મોટો ફેરફાર
ગેજેટ ટેક્નોલોજી 14/06/2025
ઈંગ્લેન્ડની ધરતી પર ભારતીય ટીમનો રેકોર્ડ આટલો જ છે, તેણે અત્યાર સુધીમાં ફક્ત આટલી જ ટેસ્ટ મેચ જીતી છે
સ્પોર્ટ્સ 14/06/2025
- Advertisement -

You Might Also Like

આણંદ

આણંદની 7 વિધાનસભા પર ચૂંટણીને લઈને તંત્ર સજ્જ

2 Min Read
આણંદ

આણંદની આણંદની સાત વિધાનસભા બેઠકો માટે 7 ઇકોફ્રેન્ડલી મતદાન મથકો ઉભા કરાશે

1 Min Read
આણંદ

આણંદ: 49 મતદાન મથકો મહિલા સંચાલિત સખી મતદાન મથક તરીકે ઉભા કરાશે

1 Min Read
આણંદ

આણંદની સાત વિધાનસભા મતવિસ્તારમાં ફ્લાઈંગ સ્ક્વોડ અને સ્ટેટિક સર્વેલન્સની ટીમ કાર્યરત

2 Min Read
આણંદ

ખંભાત બેઠક પર ભાજપ-કોંગ્રેસનો પ્રચાર, લગાવી રહ્યા છે એડીચોંટીનું જોર

2 Min Read
આણંદ

આણંદમાં ચૂંટણી નિરિક્ષકોએ મતગણતરી કેન્દ્રોની મુલાકાત લીધી

1 Min Read
આણંદ

આણંદ જિલ્લામાં અધિકારીઓએ ઉત્સાહપૂર્વક પોસ્ટલ બેલેટથી મતદાન કર્યુ

2 Min Read
આણંદ

આણંદ જિલ્લાના 250 કરતા વધારે ગામડાઓના જાહેર નોટિસ બોર્ડ પર મતદાનની અપીલ કરવામાં આવી

2 Min Read

Social Networks

Facebook-f Youtube Rss

As Seen On

The Squirrel
The Squirrel
The Squirrel
The Squirrel
© 2024 The Squirrel. BLACK HOLE STUDIO. All Rights Reserved.
The Squirrel
The Squirrel