બનાસકાંઠા- પીળું પત્રકારીત્વ કરતી ટોળકી પર કાર્યવાહી કરવા છાપી પોલીસમાં ફરિયાદ

Subham Bhatt
2 Min Read

બનાસકાંઠાના વડગામ તાલુકા ના તેનિવાડા હાઈવે પર આવેલ એક આઈસ્ક્રીમ ફેક્ટરી માં ન્યૂઝ ઈન્સાઈડ નામની ચેનલ ના નામે લકજ્યુરઝ ગાડી લઈ આવેલા ચાર પત્રકારો દ્વારા વગર પરવાનગી એ કંપનીમાં ઘુસી જઈ માલિક ને ડરાવવાની કોશિશ કરેલી પરંતુ દાળ ન ગળતા મહિલા હોવાનો ફાયદો ઉઠાવી પોલીસ સ્ટેશન માં જઈ અરજી આપી હતી છાપી વિસ્તાર ના લોકલ પત્રકાર ને કંપની ના માલિક દ્વારા આ સમગ્ર પ્રકરણ ની જાણ કરી હતી જેને લઈ આ પત્રકાર દ્વારા તેમની ટીમના સીધ્ધી દવે નામની મહિલા પત્રકાર ને ફોન કરી પોલીસ સ્ટેશન રૂબરૂ મળવા જતાં તેઓએ કહ્યું હતું કે આપણે તો ભાઈ બહેન છીએ અને હવે તો મારે મારા ભાઈ ના ખિસ્સામાંથી પૈસા લેવા પડે એવું છે

Banaskantha: A complaint has been lodged with the police to take action against a yellow journalism gang

તેમાટે થઈ સિધ્ધિ દવે દ્વારા પ્રદિપ પરમાર પાસે મોખિક માં 20000(વીસ હજાર) રૂપિયા માંગી કહ્યું હતું કે અમે લોકો અરજી પણ પાછી ખેચી લેશું અને કાંઈપણ ચલાવીશું નહીં પરંતુ તેમ છતાં સેટીંગ ન પડતા તેઓ દ્વારા વોટ્સએપ ના સમાચાર ગ્રુપમાં મેસેજ વાયરલ કરી પોતાની બુધ્ધિ નું પ્રદર્શન કર્યું હતું અને સેટિંગ ન થતાં બીજા અધિકારી તેમજ અન્ય લોકો પર ધમકી આપ્યા હોવાનું દોષારોપણ સોસીયલ મિડિયા માં કરાયું હતું

Banaskantha: A complaint has been lodged with the police to take action against a yellow journalism gang

પ્રદિપ પરમાર દ્વારા છાપી પોલીસ મથકે લેખિત અરજી આપી જણાવ્યું હતું કે આવેલ તમામ પત્રકાર પૈકી એક જ પત્રકાર પાસે આઈકાર્ડ હતું જે કંપનીના કવરેજ દરમિયાન કંપની ના કર્મચારી દ્વારા માંગતા એકજ વ્યક્તિ એ કાર્ડ બતાવ્યું હતું તો શું બીજા સાથે આવેલ ત્રણ પત્રકાર કોણ હતા?????શું એ તમામ પાસે કાર્ડ હતાં ????શું કોઈ ખોટું થતું હતું તો આરોગ્ય વિભાગ કે ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગ ને કોઈ જાણ કરાઈ હતી????શું પોલીસ બોલાવી કોઈ પ્રેસર ઊભું કરી કોઈ ભારે તોડ ના ફીરાક માં હતી આ ટીમ???? એ તો પોલીસ તપાસ માં બહાર આવશે….

Share This Article