બનાસકાંઠા- ચોરીના બાઇક સાથે એક ઇસમ પકડાયો

Subham Bhatt
1 Min Read

બનાસકાંઠા એલ સી બી એ ચોરી ના બાઈક સાથે એક ઈસમ ને ઝડપી પાડ્યો છે. બનાસકાંઠા એલ સીબી સ્ટાફ એચ.પી.પરમાર PI તથા શ્રી આર.જી.દેસાઈ PSI હેડ.કોન્સ,ભુરાજી , અમરસિંહ,તથા દસરથભાઇનાઓ દિયોદર પોલીસ સ્ટેસન વિસ્તારમાં મિલ્કત સબધી પેટ્રોલીંગમાં હતા દરમ્યાન લવાણા ગામેઆવતા એક ઈસમો જેમનુ નામ (૧) અલ્પેસભાઇ જેન્તીભાઇ રાવળ રહે.લવાણા તા,લાખણી બાઈક લઈ મળેલ જેને કાગળો બાબતે પુછતા કાગળો નહી હોવાનુ જણાવેલ અને બાઈક 3 માસ પેલા પીલુચાતા.વડગામ થી (૧)કરણભાઇ કાળુભાઇ માજીરાણા (૨)અરજુનભાઇ કાળુભાઇ માજીરાના રહે.

Banaskantha: An ISM was caught with a stolen bike

હાલ રહેપિલીચા તા.વડગામ મને આપેલ છે અને એમણે વડગામ ટાઉન માથી ચોરેલ છે એવી કબુલાત કરેલ છેબાઈક મળી આવેલ સદરે બાઈક કંપની જે જોતા ટીવીએસ કંપનીનું વાદરી કલરનુ છે જેનો આગળપાછળ નંબર વગરનુ છે જેનો ચેચીસ નં md637ge58m2n02442 તથા એન્જીન નંબર ge5nm2602322નો છે આની કુલ કીરુ.રૂ.1,00,000/- ના ગણી C.R.P.C કલમ102, 41.(1)D, મુજબ કબજે કરી અને ઉપરોક્ત બાઈક તથા એક આરોપી ને દિયોદર પોસ્ટે આગળની કાયદેસર કાર્યવાહી કરવા સોપેલ છે

Share This Article