બનાસકાંઠા : ધાનેરામાં માલોત્રા અને મોટામેડા ગામે પંચાયતની ચૂંટણી

admin
1 Min Read

 

ધાનેરા તાલુકાના મોટામેડા ગામમાં પંચાયતની ચૂંટણીનું મતદાન થઈ રહ્યું છે જેમાં 1288 મતદારો મતદાન કરશે એસસી સીટ હોવાથી બન્ને ઉમેદવાર વચ્ચે કાંટા ની ટક્કર જોવા મળી રહી છે બીજી તરફ માલોત્રા ગામે પણ ત્રણ ઉમેદવાર એ ચૂંટણી માં જપલાવ્યું છે  4170 મતદારો આજે ત્રણ ઉમેદવાર ના ભાવિ નો ફેંસલોઃ કરશે માલોત્રા ગામ પંચયત ગ્રુપ ગામ પંચયત હોવાથી બે ગામ ના મતદારો કરશે મતદાન હાલ તો દરેક ઉમેદવાર પોત પોતાની જીત નો દાવો કરી રહ્યા છે પણ સાચું રિજલ્ટ તો એવીએમ મશીન ખોલ્યા પછી આવશે.

Share This Article