બનાસકાંઠા : બે કિલો અફીણ સાથે એક શખ્સ ઝબ્બે

admin
0 Min Read

અમીરગઢ ચેકપોસ્ટ પરથી એસ.ઓ.જી.એ બાતમીને આધારે બે કિલો અફીણ અને ચરસ ઝડપી પાડયો હતો પોલીસ ચેકીંગમા રાજસ્થાન તરફથી આવતી એક ઓટો રીક્ષાને  ચેક કરતા તેમા બેઠેલા  ઈસમ કુશલ સિંહ સીસોદીયાના કમરના ભાગે કેડમાં સંતાડેલ માદક પદાર્થ અફીણના  જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો જોકે તેના વિરુધ્ધ અમીરગઢ પોલીસ મથક ખાતે NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરાઈ હતી

Share This Article