વન ઇન્ડિયા સંવાદ કાર્યક્રમમાં વડોદરા જિલ્લા કોંગ્રેસ સંગઠનના મહામંત્રી અભિષેક ઉપાધ્યાય સાથે વન ઇન્ડિયા સંવાદદાતાએ ખાસ વાતચીત કરી હતી. જેમાં તેઓએ પેટ્રોલ ડીઝલના વધતા જતા ભાવો તેમજ ખેડૂતલક્ષી સમસ્યાઓ વિશે ખાસ વાતચીત કરી હતી
અને સાથે સાથે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.અભિષેક ઉપાધ્યાય સઠેબવન ઇન્ડિયા સંવાદદાતાએ જે વાતચીત કરી હતી તે દર્શક મિત્રો આપની સમક્ષ રજુ કરી રહ્યા છીએ
