બનાસકાંઠા-મુડેઠા પેટ્રોલ પંપ સામે બાઈક થયું સ્લીપ

Subham Bhatt
1 Min Read

બનાસકાંઠા જિલ્લાના મુડેઠા પેટ્રોલ પંપ સામે બાઈક સ્લીપ ખાઈ જતાં બાઈક ચાલકને ઈજાઓ પહોંચી.બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના મુડેઠા ગામ નજીક આવેલ પેટ્રોલ પંપ સામે ભીલડી તરફથીઆવી રહેલ અને ખીમાણા તરફ જઈ રહેલ બાઈક ચાલકને અચાનક મોટર સાયકલ મુડેઠા પેટ્રોલપંપ સામે સ્લીપ ખાઈ જતાં બાઈક ચાલકને નાની મોટી ઈજાઓ થવા પામી હતી

Bike fell asleep in front of Banaskantha-Mudetha petrol pump

મળતી માહિતી મુજબબપોરના સમયે બાઈક ચાલક પોતાનું બાઈક લઈને હાઈવે રોડ પરથી પસાર થઈ રહ્યા જ્યારે અચાનકજ મુડેઠા પેટ્રોલપંપ સામે બાઈક સ્લીપ ખાઈ જતાં બાઈક ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતોઘટનાસ્થળે લોકોના ટોળેટોળા મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા જ્યારે 108 મારફતે બાઈક ચાલકનેવધુ સારવાર અર્થે ડીસા ખાતે ખસેડવામાં આવ્યો.

Share This Article