જુનાગઢ-માળીયા હાટીના તાલુકામાં રમજાન ઈદની ઉજવણી

Subham Bhatt
1 Min Read

જુનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકામાં મુસ્લીમ બિરાદરો એ ઉત્સાહ ભેર રમજાન ઈદ ની કરીઉજવણી કરી હતી. માળીયા હાટીના મુસ્લીમ બિરાદરો એ રમજાન ઈદ ના દિવસે માશા અલ્લાહ મસ્જિદેમુસ્લીમ બિરાદરો સાથે મળી ઇદુલ ફીત્ર ઈદ ની ઉજવણી કરી,   માળીયા હાટીના ની બજાર માંથી શોભાયાત્રા નીકળી ઈદગાહ મસ્જીદ સુધી તકબીર પઢી ને પહોંચી હતી

Celebration of Ramzan Eid in Junagadh-Maliya Hati taluka

ઈદ ગાહ મસ્જીદે રમજાન ઈદ નીનમાજ તથા ઇબાદત કરી ત્યાર બાદ ખૂતબો  તથા સલાતો સલામ ફાતિયા ખાની  પઢી ને એક બીજામુસ્લીમ બિરાદરો ગળે મળી ને ઈદ ની  મુબારક બાદી આપી હતી તેમજ માળીયા હાટીના તાલુકાના હિન્દુમુસ્લીમ સમાજ સાથે મળી ઉજવણી માટે શુભેચ્છાઓ આપી હતી, તેવી યાદી મુસ્લીમ આગેવાન અમીન પઠાણે જણાવેલ છે

Share This Article