લવરજંનની ફિલ્મમાં જોવા મળશે શકે છે દિપીકા-અજય

admin
1 Min Read

બોલિવુડ અભિનેત્રી દિપીકા પાદુકોણ સિલ્વર સ્ક્રીન પર અજય દેવગણની સાથે જોવા મળી શકે છે,બોલીવુડ નિદર્શેક લવરજંન પોતાની આવનારી ફિલ્મે લઇને ચર્ચામાં છે, ફિલ્મમાં રણબીર કપૂર અને અજય દેવગન સાથે દિપિકા પાદુકોણ સાથે મળી શકે છે,જાણવા મળી રહ્યું છે,

અજય આ ફિલ્મમાં રણબીરના પપ્પાનાં કિરદારમાં જોવા મળશે,એવુ પણ જાણવા મળી રહ્યું છે કે,આ ફિલ્મ દિપીકા રણબીરની પ્રેમિકાના રોલમાં નહિ પણ અજયની પ્રમિકાના રોલમાં જોવા મળશે,અત્યારે દિપીકા પોતાની આવનારી ફિલ્મ છપાકમાં વ્યસ્ત છે,તેના સિવાય તે પતિ રણવીર સાથે તેની આવનારી ફિલ્મ 83માં ઓનસ્ક્રીન વાઇફના કિરદામાં જોવા મળશે,ત્યારે રણબીર કપૂર પણ તેની આવનારી ફિલ્મ બહ્મસ્ત્રમાં જોવા મળશે, આ ફિલ્મમાં રણબીર- આલિયાની જોડી જોવા મળશે,જ્યારે અજય દેવગન પણ ફિલ્મ પાઇપલાઇન,તાનાજી ધ ઓનસંગ વોરિયર,સૂર્યવંશી,અને ભૂજ ધ પ્રાઇડમાં કામ કરી રહ્યો છે……તો હવે જોવાનું રહ્યું કે આ ફિલ્મમાં રણબીર,દિપિકા, અને અજય જોવા મળશે કે નહિ…..

Share This Article