Connect with us

બોલીવુડ

દિશાએ કરી પોતાના બોલિવુડ કરિયર વિશે વાત

Published

on

ઉભરતી સ્ટાર દિશા પટનીને બોલિવુડમાં આવ્યાને હજુ વધારે સમય થયો નથી પરંતુ તેની ગણતરી ટોપ સ્ટારમાં થવા લાગી ગઇ છે. દિશા પટની ટુંકા ગાળામાં જ ચાહકોની વચ્ચે લોકપ્રિય થઇ ચુકી છે. તે ચાહકોના દિલો દિમાગ પર છવાઇ ચુકી છે. એમએસ ધોની ધ અનટોલ્ડ સ્ટોરી મારફતે દિશા પટની બોલિવુડમાં પ્રવેશી ગઇ હતી. ત્યારબાદ તે સતત લોકપ્રિયતા મેળવી રહી છે. તે હાલમાં જ સલમાન ખાનની સાથે ભારત નામની ફિલ્મમાં નજરે પડી હતી. તેની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધુમ મચાવી ગઇ હતી. તે સલમાન ખાનની સાથે એક ગીતમાં નજરે પડી હતી. ફિલ્મમાં તેની ભૂમિકા ટુંકી હતી પરંતુ તે આ રોલમાં જોરદાર રીતે હોટ તરીકે છવાઇ ગઇ હતી.

દિશાનુ કહેવુ છે કે જો ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં તેને પસંદ કરતા નથી તો આનો અર્થ એ બિલકુલ નથી કે તે કોઇ સ્ટાર કિડ્‌સ તરીકે નથી. ટેલેન્ટ અને મહેનતથી દરેક વ્યક્તિ આગળ જાય છે. તેનુ કહેવુ છે કે જ્યારે શાહરૂખખાને બોલિવુડમાં એન્ટ્રી કરી ત્યારે તેને કોઇ ઓળખતા ન હતા. આજે શાહરૂખ ખાન ક્યાં છે તે તમામ લોકો સારી રીતે જાણે છે. તેનુ એમ પણ કહેવુ છે કે તેને પોતાને સ્કીન પર જોવાનુ બિલકુલ પસંદ નથી. તેની પાસે હાલમાં મલંગ નામની ફિલ્મ છે. જેમાં આદિત્ય રોય કપુર સાથે કામ કરી રહી છે. ફિલ્મમાં અનિલ કપુર પણ છે.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

એન્ટરટેનમેન્ટ

Asur 2 Twitter Review: લોકોને અરશદ વારસીની હોરર-થ્રિલર વેબ સિરીઝ પસંદ આવી

Published

on

‘અસુર’ની બીજી સિઝન આવી ગઈ છે. લોકો ‘અસુર 2’ જોવા માટે એટલા ઉત્સાહિત હતા કે તેઓ Jio સિનેમા પર બીજી સીઝનની અડધી રાત સુધી રાહ જોતા હતા. ખરેખર, આ કમલ ‘અસુર’ની પ્રથમ સિઝનની છે. પ્રથમ સિઝનની વાર્તા એવી રીતે વણાઈ હતી કે જો દર્શક એકવાર જોવાનું શરૂ કરે તો તે અંત સુધી અટકતો નથી. પરંતુ, સવાલ એ ઊભો થાય છે કે શું આઠ એપિસોડવાળી આ બીજી સિઝન પણ પહેલી સિઝનની જેમ દર્શકોને આકર્ષી શકશે? શું તેની બીજી સિઝન પણ પ્રથમ સિઝનની જેમ લોકોને પ્રભાવિત કરવામાં સફળ રહેશે? આવો જાણીએ જનતા શું કહે છે.

લોકોને ‘અસુર’ની બીજી સીઝન ખૂબ જ પસંદ આવી રહી છે. તેઓ ટ્વિટર પર પોસ્ટ શેર કરીને આ વેબ સિરીઝની બીજી સિઝનના વખાણ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, ગત સિઝનની જેમ આ સિઝનમાં પણ ધનંજય રાજપૂત (અરશદ વારસી) અને નિખિલ નાયર (બરુણ સોબતી) શુભને પકડવાનું લક્ષ્ય રાખે છે. પરંતુ, આ વખતે બંને શુભનો અલગથી પીછો કરશે નહીં પરંતુ સાથે. પ્રથમ સિઝન સુધી, શુભ દ્વારા કરાયેલી હત્યાઓ માત્ર સીબીઆઈ અધિકારીઓની ઊંઘ હરામ કરતી હતી, પરંતુ બીજી સીઝન સુધીમાં, તે રાષ્ટ્રીય મુદ્દો બની ગયો છે.

તમને જણાવી દઈએ કે, અત્યાર સુધી Jio સિનેમાએ ‘Asur 2’ના માત્ર બે એપિસોડ રિલીઝ કર્યા છે. આવી સ્થિતિમાં ‘અસુર’ના ચાહકો પરેશાન થઈ ગયા છે. સોશિયલ મીડિયા પર નારાજગી વ્યક્ત કરીને તેઓ Jio સિનેમાના અન્ય એપિસોડ રિલીઝ કરવાની માંગ કરી રહ્યા છે. જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો Jio સિનેમાએ દર્શકોને આકર્ષિત રાખવા માટે દરરોજ એક એપિસોડ રિલીઝ કરવાનું નક્કી કર્યું છે. જોકે, આ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

Continue Reading

બોલીવુડ

આલિયા ભટ્ટના દાદાનું 93 વર્ષની વયે અવસાન, અભિનેત્રીએ શેર કરી ઈમોશનલ પોસ્ટ

Published

on

બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટના દાદા નરેન્દ્રનાથ રાઝદાનનું નિધન થયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આલિયા ભટ્ટના દાદા લાંબા સમયથી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાથી પીડાતા હતા.

Continue Reading

ગુજરાત

बॉक्स ऑफिस का रिकॉर्ड तोड़ते-तोड़ते रणबीर कपूर ने तोड़ दिया ‘फैन’ का फोन, जानें क्या है माजरा!

Published

on

By

हाल ही में पिता बने बॉलीवुड स्टार रणबीर कपूर एक बार फिर खबरों में है। रणबीर कपूर यूं तोअपने आने वाले प्रोजेक्ट की शूटिंग को लेकर पूरे जोश में है वे अपने लुक पर भी खूब काम कर रहे हैं, उनकी लंबी दाढ़ी और रफ लुक इस बात का सबूत है कि वे नए प्रोजेक्ट के लिए खूब मेहनत कर रहे हैं। जहां सभी रणबीर को बड़े पर्दे पर देखने के लिए बेहद उत्साहित हैं वहीं रणबीर ने ऐसा काम कर दिया है कि जिससे वे रातों-रात सुर्खियों में आ गए हैं। हाल ही में रणबीर ने एक पब्लिक प्लेस पर फैन का फोन फेंककर तोड़ दिया। जी हां, आपने सही पढ़ा, पैपराजी की वीडियोज में रणबीर फैन का फोन दूर फेंकते हुए नजर आ रहे हैं।

हुआ कुछ यूं बीते कल रणबीर अपने साथियों के साथ स्टूडियो से निकल रहे थे, तभी एक फैन उनके पास सेल्फी लेने आया, हमेशा की तरह रणबीर सेल्फी खिंचवाने को तैयार हो गए, लेकिन बदकिस्मती से फैन का फोन हैंग हो गया। कुछ देर शांत रहने के बाद अचानक रणबीर ने अपना आपा खो दिया। उसके बाद रणबीर ने फैन के हाथ से फोन लिया और दूर फेंक दिया, रणबीर की इस हरकत से हर कोई हैरान था।

रणबीर कपूर, सोशल मीडिया पर ये वीडियो वायरल होने के बाद फिर से ट्रेंड में है। आमतौर पर बॉलीवुड हस्तियां अपने फैंस और पैपराजी से झगड़ते हुए या नखरे दिखाते हुए दिखाई देती हैं, लेकिन यह बात आरके के फैंस को हजम करना मुश्किल हो रहा है कि रणबीर कपूर ने ऐसा कुछ किया है। आमतौर पर रणबीर बहुत कूल रहते हैं और अपने फैंस के साथ बिना नखरे दिखाए खूब फोटोस खिंचवाते हैं। तो क्या हम ये मान लें कि ये उनके आने वाले रोल का असर है? क्या रणबीर सचमुच अपने नए करेक्टर से बाहर आना भूल गए हैं? या वे अपने नए करेक्टर में कुछ ज्यादा ही डूब गए हैं जिससे रील और रीयल का फर्क नहीं कर पा रहे?

हालांकि, इस घटना पर रणबीर कपूर ने अभी तक कोई सार्वजनिक बयान नहीं दिया है। उनके इस तरह के व्यवहार पर कई अटकलें लगाई जा रही हैं। ऐसा आमतौर पर नहीं होता,आरके अपने आकर्षक और कूल अंदाज में अक्सर पेशेंस के साथ पब्लिक अपीयरेंस देते हैं। हो सकता है कि वे अभी काम में बिजी हों, लेकिन हम उम्मीद कर रहे हैं कि वे जल्द ही अपना बयान देंगे। अभी तक जिस फैन के साथ ये घटना घटी थी, जिसका रणबीर के साथ सेल्फी लेने का सपना चकनाचूर हो गया था, वो भी इस मामले में चुप है। उम्मीद है, इस घटना का अंत अच्छा होगा। फिलहाल हम इंतजार के अलावा कुछ नहीं कर सकते कि आखिर असल मामला क्या था।

Continue Reading
સ્પોર્ટ્સ24 mins ago

ધોનીની IPL 2023ની ફાઈનલ વિકેટ પર પત્ની સાક્ષીની પ્રતિક્રિયા થઈ વાયરલ

સ્પોર્ટ્સ28 mins ago

વિરાટ કોહલી કે સ્ટીવ સ્મિથ કોણ તોડશે પોન્ટિંગ-ગાવસ્કરનો આ રેકોર્ડ?

નેશનલ31 mins ago

પોલીસ પાસે બિલાડીઓ કેમ નથી? દિલ્હી પોલીસે મસ્કને જણાવ્યું હતું

Uncategorized39 mins ago

સુઇ ધાગા પછી મોટા પડદે પાછી ફરશે વરુણ અને અનુષ્કાની જોડી, ફિલ્મના ડિરેક્ટર બનશે એટલી?

સ્પોર્ટ્સ51 mins ago

જો PAK ટીમે વર્લ્ડ કપમાં રમવું હોય તો આપો ગેરંટી… ICCએ લીધું મોટું પગલું

Uncategorized51 mins ago

ICC ફાઈનલમાં 20 વર્ષ પછી થશે આવું પરાક્રમ, ભારત અને ઓસ્ટ્રેલિયા ઈતિહાસનું પુનરાવર્તન કરશે

સ્પોર્ટ્સ60 mins ago

WTC ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને બરબાદ કરશે ભારતના આ 2 ખેલાડીઓ! પોન્ટિંગ આપ્યા નામ

સ્પોર્ટ્સ1 hour ago

કોહલી-રોહિત કે જાડેજા નહીં, આ ખેલાડી બનશે WTC ફાઇનલમાં AUSનો કાળ

ગુજરાત4 weeks ago

સુદાનમાંથી જ્યારે મોટા દેશો પોતાના લોકોને નીકાળી શકતા ન હતા ત્યારે ભારતે આ કરી બતાવ્યું: PM મોદી

ગુજરાત4 weeks ago

જ્યારે મોટા દેશો ના કરી શક્યા ત્યારે ભારતે સુદાનમાંથી નાગરિકોને બચાવ્યા: PM

Uncategorized4 weeks ago

શું શાહરૂખ ખાનની ઈચ્છા પૂરી થશે? શા માટે હવે કોઈની સાથે લડવા નથી માંગતા SRK, ‘જવાન’ની રિલીઝ ડેટ અણધાર્યા

Uncategorized4 weeks ago

સરદારધામ પ્રેરિત એકસ્પો નૂતન ભારતનું નિર્માણ કરશે : વડાપ્રધાનનું સપનું થશે સાકાર

Uncategorized3 weeks ago

યુઝવેન્દ્ર ચહલે રચ્યો ઈતિહાસ, બન્યો IPLનો નંબર 1 બોલર

Uncategorized3 weeks ago

સ્કેમરે નોકરીની ઓફર આપી અને પછી અચાનક ખાતામાંથી 96 લાખ રૂપિયા કપાઈ ગયા

Uncategorized3 weeks ago

ચૂકશો નહીં તક ! આ મહિને ટાટા મોટર્સની આ SUV કાર પર બમ્પર ડિસ્કાઉન્ટ

Uncategorized4 weeks ago

નેલ પેઈન્ટ લગાવતી વખતે ફોલો કરો 7 ટિપ્સ, મિનિટોમાં નેલ પોલીશ જશે સુકાઈ , નખ પણ લાગશે સુંદર

Trending