The Squirrel
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
      • કચ્છ
      • ખેડા
      • ગાંધીનગર
      • ગીર સોમનાથ
      • ડાંગ
      • છોટાઉદેપુર
      • જુનાગઢ
      • તાપી
      • દાહોદ
      • દેવભુમિ દ્વારકા
      • નર્મદા
      • નવસારી
      • પાટણ
      • પોરબંદર
      • પંચમહાલ
      • બનાસકાંઠા
      • બોટાદ
      • ભરુચ
      • મહિસાગર
      • મહેસાણા
      • મોરબી
      • વલસાડ
      • સાબરકાંઠા
      • સુરેન્દ્રનગર
      • અમરેલી
      • અરવલ્લી
      • આણંદ
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
  • નેશનલ
  • Uncategorized
  • ગુજરાત
  • સ્પોર્ટ્સ
  • એન્ટરટેનમેન્ટ
  • Gujarat
Thursday, Aug 7, 2025
The SquirrelThe Squirrel
Font ResizerAa
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
  • હેલ્થ
Search
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
Follow US
The Squirrel > Blog > ગુજરાત > જામનગર > જિલ્લામાં ઉકાળાનું વિતરણ, પૂર્વ કોર્પોરેટર દ્વારા કરાઇ વ્યવસ્થા
જામનગર

જિલ્લામાં ઉકાળાનું વિતરણ, પૂર્વ કોર્પોરેટર દ્વારા કરાઇ વ્યવસ્થા

admin
Last updated: 07/05/2020 3:15 PM
admin
Share
SHARE

ભારતીય જનતા પાર્ટીના પૂર્વ કોર્પોરેટર દિપકભાઈ આફ્રિકાવાલા તરફથી આયુર્વેદ આચાર્યોએ નક્કી કરેલા  ફોર્મ્યુલા મુજબનો કોરોના વાયરસથી રક્ષણ મેળવવા માટેનો કાઢો (ઉકાળો) પીવડાવવા માટેનો કાર્યક્રમ બટંકેશ્રવર મહાદેવ-બહુચરાજી મંદિર વાડીફળીયા ઉપર વિનામૂલ્યે રાખવામા આવ્યો હતો. જેમાં ઘંટી શેરી, કોટ શેરી, ચક્કાવાળાની શેરી, સ્ટોર શેરી, સિદ્ધમાતાની શેરી વિગેરે વિસ્તારના રહીશો જેઓને હોમીઓપેથી દવાનો લાભ લીધો.

ત્યારે દિપકભાઈ આફ્રિકાવાળા, મયંક બદામી, અશોક ભાઈ અને કાર્યકરો પણ હાજર રહ્યા હતાં. ઉલ્લેખનીય છે કે, સમગ્ર દેશમાં હાલ કોરોના વાયરસના કારણે ભારે હાહાકાર મચી જવા પામ્યો છે. ત્યારે અત્યારે સરકાર દ્વારા સમગ્ર દેશમાં ફરી લોકડાઉન વધારી દેવામાં આવ્યું છે. ત્યારે લોકોનો સ્વાસ્થય સારો રહે તે માટે અનેક સેવાભાવી સંસ્થાઓ આગળ આવીને માસ્ક, સેનેટાઈઝર તેમજ ઉકાળાનું વિતરણ કરી રહ્યા છે.

- Advertisement -

 

You Might Also Like

Navratri Puja 2022:ચોથા નોરતે કરો માં કુષ્માંડાની પૂજા! જાણો પુજા વિધિ વિષે

Navratri Celebration 2022: જામનગરમાં 350 વર્ષ જૂની છે ઇશ્વર વિવાહની પરંપરા! ખાસ વેશભૂષા સાથે પુરુષો ઘૂમે છે ગરબે

જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત! મોર્ડન પણ “દિલ સે દેસી” આપણું રાજ્ય

સામાન્ય સામાન્ય પરિવારમાં જન્મેલા આ ગુજરાતીઓ પોતાના સક્સેસથી આજે વિશ્વ ભરમાં ધરાવે છે નામના

એક દબંગ મહિલા પોલીસ કર્મી! ફિલ્મી ઢબે પોકડ્યા લુટારુઓને…

TAGGED:#coronavirusGujaratjamnagar
Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link Print
- Advertisement -

Latest News

આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો
ધર્મદર્શન 10/07/2025
આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ
ધર્મદર્શન 10/07/2025
આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
ધર્મદર્શન 09/07/2025
રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે
ધર્મદર્શન 09/07/2025
શરીરમાં નબળી નસોનું મુખ્ય કારણ શરીરમાં આ વિટામિનનો અભાવ છે, તે ચેતાતંત્ર પર ખરાબ અસર કરે છે.
હેલ્થ 08/07/2025
- Advertisement -

You Might Also Like

Salutations to this woman! Have you seen the woman driving the ambulance? Gitaben from Ahmedabad has been driving an ambulance for 14 years
Nari Shakti

સલામ છે આ નારીને! મહિલાને તમે એમ્બ્યુલન્સ ચલાવતા જોઇ છે? અમદાવાદના ગીતાબેન 14 વર્ષથી ચલાવે છે એમ્બ્યુલન્સ

2 Min Read
ગુજરાતજામનગર

જી.જી. હોસ્પિટલમાં ફાયર સેફટીના સાધનો લગાવાયા

1 Min Read
ગુજરાતજામનગર

જામનગરમા રખડતા ઢોરની સમસ્યાને લઇને મ્યુ. કમિશનર મેદાને

1 Min Read
Himmatnagar - In the district with the lowest number of girls born in Gujarat, daughters were given a unique welcome
Uncategorized

હિંમતનગર – ગુજરાતમાં સૌથી ઓછો કન્યા જન્મ ધરાવતા જિલ્લામાં દીકરીઓ અવતરતા કરાયું અનોખુ સ્વાગત

1 Min Read
Free dialysis facility will be provided in all talukas of Jamnagar at a cost of over 1.70 crore.
જામનગર

જામનગરના તમામ તાલુકાઓમાં 1.70 કરોડથી વધુના ખર્ચે નિ:શુલ્ક ડાયાલીસીસની સુવિધા ઉપલ્બધ કરાશે

2 Min Read
Fugitive accused of attacking police on the eve of Mahoram in Salaya
જામનગર

સલાયામાં મહોરમ પર્વે પોલીસ પર હુમલાનો ફરાર આરોપી ઝબ્બે

1 Min Read
When the young woman refused to marry the young man, the young man slandered her with the help of social media
જામનગર

યુવતીએ યુવકને લગ્ન કરવાની ના પાડી તો યુવકે સોશિયલ મીડિયાની મદદ લઈ બદનામ કરી

2 Min Read
1 inch in Kalawad, light rain in Jamjodhpur, Lalpur, Khambhaliya village
જામનગર

કાલાવડમાં 1 ઇંચ, જામજોધપુર, લાલપુર, ખંભાળિયા ગ્રામ્યમાં હળવો વરસાદ

1 Min Read

Social Networks

Facebook-f Youtube Rss

As Seen On

The Squirrel
The Squirrel
The Squirrel
The Squirrel
© 2024 The Squirrel. BLACK HOLE STUDIO. All Rights Reserved.
The Squirrel
The Squirrel