અમરેલી-પીપાવાવ પોર્ટ પર DRIની ટીમે ડ્રગ્સની આશંકાને લઇ કન્ટેનર સિઝ કર્યુ

Subham Bhatt
1 Min Read

અમરેલીના પીપાવાવ પોર્ટ પર કોન્ટ્રાક લોજીસ્ટીકમાં કન્ટેનર સિઝ કરવામાં આવ્યું છે. તેમજ DRIટીમ દ્વારા કન્ટેનરમાં ડ્રગ્સની આશંકાને લઇને સેમપ્લ લેવામાં આવ્યાં છે. DRI દ્વારા સેમ્પલ લઇFSLમાં મોકલવામાં આવ્યાં છે. તેમજ હાલમાં કંડલા પોર્ટ બાદ DRIની પીપાવાવ પોર્ટ પર નજર છે.પોર્ટ પરથી ડ્રગ્સ ઝડપાવાના વધતા કેસને લઇને કેન્દ્રીય એનજન્સી વધુ સતર્ક બની છે. જેનાભાગરુપે અમરેલીના પીપાવાવ પોર્ટ પર કોન્ટ્રાક લોજીસ્ટીકમાં કન્ટેનર સિઝ કરવામાં આવ્યું છે. તેમજ DRIની ટીમ દ્વારા કન્ટેનરમાં ડ્રગ્સની આશંકાને લઇ સેમ્પલ લેવામાં આવ્યાં છે.

DRI team seizes container at Amreli-Pipavav port on suspicion of drugs

DRI દ્વારાસેમ્પલ લઇને FSLમાં મોકલવામાં આવ્યાં છે. તેમજ હાલમાં કંડલા પોર્ટ બાદ DRIની નદરપીપાવાવ પોર્ટ પર છે. જેના પગલે શંકાસ્પદ જણાતું કન્ટેનર સિઝ કરવામાં આવ્યું છે. DRI સાથેપીપાવાવ પોર્ટમાં ગઈકાલે ATSની ટીમ પણ જોડાઇ હતી. અમદાવાદથી ATSના અધિકારીઓસાંજથી મધરાત સુધી હતા. આ નશીલા પદાર્થ જેવી આશંકને લઈ સેમ્પલ નમૂના લેવાયા છે. આ સાથે અમરેલી અને જૂનાગઢની FSLની ટીમ પણ મદદ માટે બોલાવી હતી.

Share This Article