The Squirrel
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
      • કચ્છ
      • ખેડા
      • ગાંધીનગર
      • ગીર સોમનાથ
      • ડાંગ
      • છોટાઉદેપુર
      • જુનાગઢ
      • તાપી
      • દાહોદ
      • દેવભુમિ દ્વારકા
      • નર્મદા
      • નવસારી
      • પાટણ
      • પોરબંદર
      • પંચમહાલ
      • બનાસકાંઠા
      • બોટાદ
      • ભરુચ
      • મહિસાગર
      • મહેસાણા
      • મોરબી
      • વલસાડ
      • સાબરકાંઠા
      • સુરેન્દ્રનગર
      • અમરેલી
      • અરવલ્લી
      • આણંદ
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
  • નેશનલ
  • Uncategorized
  • ગુજરાત
  • સ્પોર્ટ્સ
  • એન્ટરટેનમેન્ટ
  • Gujarat
Sunday, May 11, 2025
The SquirrelThe Squirrel
Font ResizerAa
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
  • હેલ્થ
Search
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
Follow US
The Squirrel > Blog > Gujarat Assembly Elections 2022 > ગુજરાતમાં ચૂંટણીની તારીખ આવી ગઇ, હવે જાણો શું ન કરી શકે નેતા
Gujarat Assembly Elections 2022

ગુજરાતમાં ચૂંટણીની તારીખ આવી ગઇ, હવે જાણો શું ન કરી શકે નેતા

admin
Last updated: 03/11/2022 11:32 PM
admin
Share
SHARE
  • મંત્રી પોતાની સત્તાવાર યાત્રાને ચૂંટણી સંબંધી કાર્યો સાથે નહીં જોડી શકે
  • ચૂંટણી પ્રચાર સંબંધી કાર્યોમાં સરકારી તંત્રનો ઉપયોગ નહીં કરી શકે
  • કોઈના ટ્રન્સફરની જરૂર પડે તો ચૂંટણી પંચ પાસે મંજૂરી લેવી જરૂરી

ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઇ ગઇ છે. જેમાં આજે કેન્દ્રીય ચૂંટણી પંચની બપોરે 12 વાગ્યે પત્રકાર પરિષદમાં આ જાહેરાત કરવામાં આવી છે.  તેમાં ગુજરાતના વિવિધ શહેરમાં ચૂંટણીનો ધમધમાટ શરૂ થયો છે. ત્યારે આપણા નેતાઓ આ ચૂંટણીની જાહેરાત બાદ શું નહી કરી શકે તે વિગતવાર સરળભાષામાં જાણીએ.

– મંત્રી પોતાની સત્તાવાર યાત્રાને ચૂંટણી સંબંધી કાર્યો સાથે નહીં જોડી શકે
– ચૂંટણી પ્રચાર સંબંધી કાર્યોમાં સરકારી તંત્રનો ઉપયોગ નહીં કરી શકે
– સરકારી વાહનનો કોઈ પણ પાર્ટી કે ઉમેદવાર ઉપયોગ નહીં કરી૪.સ્થળાંતરણ અને બદલી પર સંપૂર્ણ પ્રતિબંધ
– કોઈના ટ્રન્સફરની જરૂર પડે તો ચૂંટણી પંચ પાસે મંજૂરી લેવી જરૂરી
– ખાલી પદો પર પણ કોઈ નિમણૂંક ન થઈ શકે
– મંત્રી સરકારી વાહન માત્ર શાસકીય કાર્યો માટે ઉપયોગ કરી શકે
– સરકારી ખજાનામાંથી ઈફતાર પાર્ટી કે અન્ય કોઈ પાર્ટી આયોજીત ન કરી શકે

- Advertisement -

ગુજરાત વિધાનસભાની કુલ 182 બેઠક છે. તેમાં સામાન્ય બેઠક 142 તથા એસસી અનામત – 13 તથા એસટી અનામત 27 છે. તેમજ રાજ્યમા મતદાન મથકો 51,782 છે. એવરેજ એક બુથ પર 934 મતદાર રહેશે. તથા દરેક વિધાનસભામા એક મોડલ પોલીંગ સ્ટેશન બનાવાશે. જેમાં શહેરી વિસ્તારોમાં 17,506 મતદાન મથકો છે. ગ્રામ વિસ્તારોમાં 34,276 મતદાન મથકો છે. જેમાં 50% કરતા વધુ મતદાન મથકો પરથી લાઈવ વેબકાસટીંગ થશે. તથા 1374 મતદાન મથકો મહિલા સ્ટાફ સંચાલિત રહેશે

- Advertisement -

કુલ 11,62,528 જેટલા નવા મતદારો નોંધાયા
કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા રાજ્યમાં હાથ ધરવામાં આવેલા ખાસ મતદાર સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ બાદ 10મી ઓકટોબર, 2022ના રોજ આખરી મતદારયાદી પ્રસિધ્ધ કરવામાં આવી છે. આ મતદારયાદી અનુસાર રાજ્યમાં કુલ 4,90,89,765 મતદારો નોંધાયા છે. જેમાં 1417 જેટલા ટ્રાન્સજેન્ડર મતદારોનો પણ સમાવેશ થાય છે. જેઓ આગામી વિધાનસભા ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. કુલ મતદારોમાં 2,53,36,610 પુરૂષ અને 2,37,51,738 મહિલા મતદારો નોંધાયા છે. કુલ 11,62,528 જેટલા નવા મતદારો નોંધાયા છે.

You Might Also Like

ભાજપને હરાવવા તમામ પાર્ટીનો સહારો લેવા કોંગ્રેસ તૈયાર: ભરતસિંહ સોલંકી

Gujarat Assembly Election 2022: ગુજરાતમાં આ એક મતદાતા માટે ચૂંટણી પંચ ઉભુ કરશે મતદાન કેન્દ્ર

Gujrat Election 2022: વિધાનસભાની ચૂંટણી માટે 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું આ જિલ્લામાં થશે મતદાન

Gujrat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર, આ મતદાતા ઘરેથી કરી શકશે વોટિંગ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link Print
- Advertisement -

Latest News

ઉનાળામાં પલાળેલી કિસમિસ ખાવાથી શું થાય છે? જાણો ક્યા ફાયદા મળે છે અને સેવન કરવાની સાચી રીત.
હેલ્થ 10/05/2025
આજે છે મોહિની એકાદશીનું વ્રત, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
ધર્મદર્શન 08/05/2025
છેલ્લા બોલ પર ગુજરાત જીત્યું, ગીલની ટીમે વાનખેડેમાં મુંબઈ ઈન્ડિયન્સનો વિજય રથ રોક્યો
સ્પોર્ટ્સ 07/05/2025
20, 22 કે 24 ડિગ્રી સેલ્સિયસ, મે મહિનામાં AC કયા તાપમાને ચલાવવું જોઈએ?
ગેજેટ ટેક્નોલોજી 05/05/2025
વિટામીન અને પ્રોટીન સપ્લીમેન્ટ લેનારાઓએ સાવધાન રહેવું, તે કિડની માટે છે ખતરનાક, જાણો શું છે ગેરફાયદા
હેલ્થ 03/05/2025
- Advertisement -

Social Networks

Facebook-f Youtube Rss

As Seen On

The Squirrel
The Squirrel
The Squirrel
The Squirrel
© 2024 The Squirrel. BLACK HOLE STUDIO. All Rights Reserved.
The Squirrel
The Squirrel