ફિલ્મ સાહોની પ્રિ-રિલીઝ ઇવેન્ટ

admin
1 Min Read

સાઉથ એક્ટર પ્રભાસની ફિલ્મ સાહો અત્યારે પુરા દેશમાં ચર્ચાનો વિષય બની છે,મેગાબજેટની આ ફિલ્મ પહેલાથી જ પોતાની મેકિંગ અમાઉંટને લઇને ચર્ચા હતી, અવે ખબર આવી રહી છે, કે ફિલ્મની પ્રિ-રિલીઝ ઇવેન્ટ પર સાહોના નિર્માતા 2.5 કરોડ ખર્ચ કરશે…..

હૈદરાબાદ સ્થિત રામોજી ફિલ્મ સિટીમાં સાહો ફિલ્મની રિપ્રી લીઝ ઇવેન્ટ રાખવામાં આવી છે,આ ઇવેન્ટમાં ફિલ્મમાં ઉપયોગમમાં લેવાયલી કાર અને મશીનનો ને ડિસ્પ્લે કરવામાં આવશે,તે સિવાય ફિલ્મમાં ઉપયોગમાં લેવાયેલી કિલ્યર મશીનને પણ ડિસ્પલેમાં રાખવામાં આવશે…… આ ઇવેન્ટમાં ફિલ્મની આખી સ્ટારકાસ્ટની સાથે સાથે ફિલ્મના ક્રુ મેબર્સ અને તેલેગુ સિનેમાના સેલિબ્રિટિજ શામિલ થશે,વાત કરીએ સાહોની તો આ ફિલ્મમાં બાહુબલી સ્ટાર પ્રભાસ અને શ્રધ્દ્રા કપુર જોવા મળશે, ફિલ્મનુ કુલ બજેટ 350 કરોડનું છે,આ ફિલ્મ 30 ઓગસ્ટના રોજ રિલીઝ થશે……

Share This Article