The Squirrel
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
      • કચ્છ
      • ખેડા
      • ગાંધીનગર
      • ગીર સોમનાથ
      • ડાંગ
      • છોટાઉદેપુર
      • જુનાગઢ
      • તાપી
      • દાહોદ
      • દેવભુમિ દ્વારકા
      • નર્મદા
      • નવસારી
      • પાટણ
      • પોરબંદર
      • પંચમહાલ
      • બનાસકાંઠા
      • બોટાદ
      • ભરુચ
      • મહિસાગર
      • મહેસાણા
      • મોરબી
      • વલસાડ
      • સાબરકાંઠા
      • સુરેન્દ્રનગર
      • અમરેલી
      • અરવલ્લી
      • આણંદ
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
  • નેશનલ
  • Uncategorized
  • ગુજરાત
  • સ્પોર્ટ્સ
  • એન્ટરટેનમેન્ટ
  • Gujarat
Friday, Jul 4, 2025
The SquirrelThe Squirrel
Font ResizerAa
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
  • હેલ્થ
Search
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
Follow US
The Squirrel > Blog > રેસીપી > Food News : ઘર પર જ બનાવો ભાવનગરી ગાંઠિયા, જાણો આ સરળ રેસિપી
રેસીપી

Food News : ઘર પર જ બનાવો ભાવનગરી ગાંઠિયા, જાણો આ સરળ રેસિપી

admin
Last updated: 10/05/2024 7:33 PM
admin
Share
SHARE

Food News : તમામ પ્રકારના ગાંઠિયા કરતા ભાવનગરી ગાંઠિયા અલગ પડે છે. સ્વાદમાં પણ તે અલગ હોય છે. ચા સાથે ખાવાની મજા અલગ છે. આજે ભાવનગરી ગાંઠિયાને ઘરે કેવી રીતે બનાવવા તેની રેસિપી ગુજરાતી જાગરણ તમને અહીં જણાવશે. ભાવનગરી ગાંઠિયા ખવામાં પોચા અને નાની સાઈઝના હોય છે.

Contents
ભાવનગર ગાંઠિયા બનાવવાની સામગ્રીભાવનગર ગાંઠિયા બનાવવાની રીત

ભાવનગર ગાંઠિયા બનાવવાની સામગ્રી

  • ચણાનો લોટ,
  • તેલ,
  • મરી પાવડર,
  • અજમો,
  • બેકિંગ સોડા,
  • હિંગ,
  • મીઠું સ્વાદાનુસાર,
  • જરૂર મુજબ પાણી.

Food News: Make Bhavnagari Nuggiya at home, know this easy recipe

ભાવનગર ગાંઠિયા બનાવવાની રીત

  • એક બાઉલમાં પાણી, તેલ, હિંગ, બેકિંગ સોડા નાખીને બધુ બરાબર મિક્સ કરી લો.
  • હવે એક કાથરોટમાં ચણાના લોટ, મીઠું, મરી, અજમો, હિંગ વગેરે ઉમેરો.
  • હવે તેમાં ફીણેલુ તેલવાળું પાણી નાખી મિક્સ કરી લોટ બાંધો અને 15 મિનિટ ઢાંકીને સેટ થવા દો.
  • હવે એક કડાઈમાં તેલ ગરમ કરો અને તેના પર ઝારો મૂકીને ગાંઠિયા બનાવી લો.
  • ગાંઠિયા બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળી લો અને પછી ઝારાની મદદથી કાઢી લો. તૈયાર છે સ્વાદિષ્ટ ભાવનગરી ગાંઠિયા, તમે તળેલા મરચા સાથે ગરમા ગરમ સર્વ કરો.

The post Food News : ઘર પર જ બનાવો ભાવનગરી ગાંઠિયા, જાણો આ સરળ રેસિપી appeared first on The Squirrel.

You Might Also Like

દેશી ઘી અને ચણાના લોટથી બનાવો સ્વાદિષ્ટ લાડુ, નાના થી લઈને મોટા સુધી બધાને ભાવશે

સવારના નાસ્તામાં બ્રેડ અને દહીં સાથે બનાવો સ્વાદિષ્ટ ટોસ્ટ, રેસીપી છે ખૂબ જ સરળ

દૂધના પાવડરથી ગુલાબ જાંબુ બનાવવાની સરળ રેસીપી, મોંમાં નાખતા જ ગાયબ થઈ જશે

આમળાનો રસ પીવાથી અદ્ભુત સ્વાસ્થ્ય લાભ થાય છે, તે મિનિટોમાં તૈયાર થઈ જશે, રેસીપી ઝડપથી નોંધી લો

ગુંદના લાડુ બનાવવા માટે આ ખૂબ જ સરળ રેસીપી અપનાવો, તે સ્વાસ્થ્યની સાથે સ્વાદ માટે પણ ફાયદાકારક

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link Print
- Advertisement -

Latest News

રોજ વાપરવામાં આવતી પોલીથીન અનેક રોગોનું કારણ બને છે! કેન્સરથી લઈને શ્વાસોચ્છવાસની સમસ્યાઓ સુધીના રોગોનું જોખમ
હેલ્થ 03/07/2025
જમ્યા પછી તરત જ તમારું પેટ ફુગ્ગાની જેમ ફૂલી જાય છે, તો આ દેશી પાવડરનો 1 ચમચી ખાઓ, તમને તરત જ રાહત મળશે
હેલ્થ 03/07/2025
Aaj Nu Panchang 3 July 2025: આજે છે અષાઢ શુક્લ અષ્ટમી તિથિ, જાણો ક્યારે છે શુભ સમય
ધર્મદર્શન 03/07/2025
આજે ગુરુ આદિત્ય યોગ બની રહ્યો છે, આ 5 રાશિઓ ભાગ્યશાળી રહેશે, જાણો દૈનિક રાશિફળ
ધર્મદર્શન 03/07/2025
Vitamin B-12 Deficiency: જો રાત્રે આ લક્ષણો દેખાય, તો તે વિટામિન બી-૧૨ ની ઉણપનો સંકેત હોઈ શકે છે.
હેલ્થ 02/07/2025
- Advertisement -

You Might Also Like

રેસીપી

મગની દાળનો ચીલો કયા રોગોમાં ફાયદાકારક છે, જાણો તેને બનાવવાની સૌથી સરળ રીત

3 Min Read
રેસીપી

શું તમે ક્યારેય મસાલેદાર તલની ચટણી ચાખી છે? આ ખૂબ જ સરળ રેસીપી અનુસરો

2 Min Read
રેસીપી

શું તમે ક્યારેય નેપાળી સ્ટાઇલનું રાયતું ખાધું છે? સ્વાદ એવો છે કે તમે આ રેસીપી વારંવાર અજમાવશો.

2 Min Read
રેસીપી

બાળકને કંઈક સ્વસ્થ અને સ્વાદિષ્ટ ખવડાવવા ઈચ્છો છો? તો આ પ્રોટીનયુક્ત રેસીપી પર ધ્યાન આપો.

3 Min Read
રેસીપી

ગોળની ચા બનાવતી વખતે ફાટી જાય છે દૂધ, તો આ ખાસ ચા બનવતી વખતે અપનાવો આ ખાસ રીત

2 Min Read
રેસીપી

લોહરીના તહેવાર પર ખુબ ખવાઈ છે પિન્ની, જાણો લોટથી આ પંજાબી મીઠાઈ કેવી રીતે બનાવવી

2 Min Read
રેસીપી

ફટફટ બનાવો છે સવારે નાસ્તો, આ સેન્ડવીચ મિનિટોમાં બની જશે, એકદમ સરળ રેસીપી

2 Min Read
રેસીપી

ઝડપથી બનાવીને ખાઓ નાસ્તામાં પ્રોટીન અને વિટામિન્સથી ભરપૂર લીલા વટાણાના પરાઠા, જાણી લો રેસિપી

3 Min Read

Social Networks

Facebook-f Youtube Rss

As Seen On

The Squirrel
The Squirrel
The Squirrel
The Squirrel
© 2024 The Squirrel. BLACK HOLE STUDIO. All Rights Reserved.
The Squirrel
The Squirrel