ગોધરાની શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી દ્વારા પ્રથમ સેમેસ્ટરની વિવિધ વિદ્યાશાખાની લેવાયેલી પરીક્ષાઓના પરિણામ જાહેર કર્યા છે.ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં તા 10-10-2019ના રોજ વિવિધ વિદ્યાશાખાની પરીક્ષાઓ પૂર્ણ થઈ હતી. માત્ર 13 દિવસના ટૂંકા ગાળામાં 14 જેટલી વિદ્યાશાખાઓના પરિણામ જાહેર કરાયા છે. બાકીના પરિણામ દિવાળી પછી જાહેર કરવામા આવશે. હાલ, યુનિવર્સિટીની વેબસાઇટ પરથી પણ પરીણામ જોઈ શકાય છે.
- Advertisement -
Latest News
- Advertisement -