જીક્યુ મોસ્ટ સ્ટાઇલિશ એવોર્ડસનું થયું આયોજન

admin
1 Min Read

જીક્યુ મોસ્ટ સ્ટાઇલિશ એવોર્ડસનું આયોજન મુંબઇંમાં કરવામાં આવ્યું હતું,આ એવોર્ડ ઇવેન્ડમાં બોલિવુડના કેટલાક મોટા સેલેબ્સ એક થી એક જોરદાર અંદાજમાં જોવા મળ્યાં….

એવોર્ડ ઇવેન્ડમાં આયુષ્માન ખુરાના,તાહિરા કશ્યપ, તેનો ભાઇ અપારશક્તિ ખુરાના,જોવા મળ્યા, એવોર્ડ ઇવેન્ડમાં આયુષ્માન ડેશિંગ લુકમાં જોવા મળ્યો,તેની સાથે ક્લકી કોચલીન,ડાયના પેંટી,સિંગર અરમાન મલિક,સ્વરાભાસ્કરસ,અંગદબેદી,નેહા શર્મા અને તેની બહેન આયેશા શાર્મા,સોનમ કપુરનો ડેશિંગ હબી આનંદ આહુજા,શાહિદ કપૂર,ત્યારે બોલિવુડની ચીકની ચમેલી કટરિના કૈફ પણ ખુબસુરત અંદાજમાં જોવા મળી…..પરંતુ આ ઇવેન્ડનું સેન્ટર ઓફ એટરેકશન બની સારા અલી ખાન જે બેલ્ક ડેસમાં ખુબ હોટ અને બોલ્ટ લાગી રહી હતી…….

Share This Article