The Squirrel
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
      • કચ્છ
      • ખેડા
      • ગાંધીનગર
      • ગીર સોમનાથ
      • ડાંગ
      • છોટાઉદેપુર
      • જુનાગઢ
      • તાપી
      • દાહોદ
      • દેવભુમિ દ્વારકા
      • નર્મદા
      • નવસારી
      • પાટણ
      • પોરબંદર
      • પંચમહાલ
      • બનાસકાંઠા
      • બોટાદ
      • ભરુચ
      • મહિસાગર
      • મહેસાણા
      • મોરબી
      • વલસાડ
      • સાબરકાંઠા
      • સુરેન્દ્રનગર
      • અમરેલી
      • અરવલ્લી
      • આણંદ
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
  • નેશનલ
  • Uncategorized
  • ગુજરાત
  • સ્પોર્ટ્સ
  • એન્ટરટેનમેન્ટ
  • Gujarat
Monday, Jun 16, 2025
The SquirrelThe Squirrel
Font ResizerAa
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
  • હેલ્થ
Search
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
Follow US
The Squirrel > Blog > ગુજરાત > પંચમહાલ > શહેરાના કોંગ્રેસના ઉમેદવારની જમીન ના મંજૂર થતા] રાજકીય હડકંપ મચી જવા પામ્યો
પંચમહાલ

શહેરાના કોંગ્રેસના ઉમેદવારની જમીન ના મંજૂર થતા] રાજકીય હડકંપ મચી જવા પામ્યો

admin
Last updated: 02/12/2022 2:07 PM
admin
Share
SHARE

જિલ્લાની શહેરા વિધાનસભાના પ્રચાર દરમિયાન ભાજપ કાર્યકરને મારમારી લઈને ગાડીને નુકસાન પહોંચાડવાના કેસમાં કોંગ્રેસના ઉમેદવાર ખાતુ પગીની આગોતરા જામીન અરજી ગોધરા સેશન્સ કોર્ટે નામંજૂર કરી છે. આ ઘટનામાં શહેરા પોલીસ મથકે વિધાનસભા ચૂંટણીના પ્રચાર સમયે સાત વ્યક્તિઓ સામે નામજોગ અને આશરે 50 ના ટોળા સામે જીવલેણ હુમલો અને રાયોટીંગની જોગવાઈ મુજબ ફરિયાદ નોંધાવી હતી, ત્યારબાદ પોલીસ દ્વારા હાલ સુધી આઠ આરોપીઓની આ ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી. આ આરોપીઓએ કોર્ટમાં નિયમિત જામીન અરજી તેમજ ખાતુ પગીએ પોતાનું નામ આ ગુનામાં ધરપકડની શકયતાઓને જોતા આગોતરા જામીન માટે કોર્ટમાં અરજી કરવામાં આવી હતી, જે નામંજૂર થતાં હવે મુદ્દો ગરમાયો છે.

શું હતો સમગ્ર મામલો:
ન્યાયાલયના સુત્રો અનુસાર સમગ્ર પંચમહાલ જિલ્લામાં ચકચાર જગાવનાર બનાવની હકીકત એવી છે કે, શહેરા ખાતે કોંગ્રેસના ઉમેદવાર ખાતુ પગી પોતે પોતાના કાર્યકર્તાઓ સાથે ફોર્મ ભરવા માટે આવ્યા હતા. આ દરમિયાન અણીયાદ ચોકડી પાસે ભાજપની ગાડીને ઉભી બજારમાં તોડફોડ કરી અને રંગીત નામના ભાજપના કાર્યકરને ઢોર માર મારવામાં આવતા, ત્યાં બંદોબસ્તમાં શહેરાના ડી સ્ટાફના PSI કામોલ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. આ બનાવ વધુ ગંભીર ના બને એ માટે વારંવાર સૂચનાઓ આપી હતી. પરંતુ ટોળું વિખરાયેલું નહતું ના છુટકે PSI કામોલને ટોળું વિખેરવા માટે સર્વિસ રિવોલ્વરમાંથી હવામાં એક રાઉન્ડ કરવાની ફરજ પડી હતી તેમ છતાં ટોળું ઉગ્ર બન્યું હતું.

- Advertisement -

30થી 50 ટોળા સામે ફરિયાદ શહેરા પોલીસ સ્ટેશનમાં PSI એસ.એલ. કામોલે સાત આરોપી સામે નામજોગ અને 30થી 50 ટોળા સામે ફરિયાદ નોંધાવી હતી. આ ગુનામાં પકડાયેલા આરોપી દ્વારા સેશન્સ કોર્ટમાં નિયમિત જામીન અરજી પોતાના વકીલ મારફતે રજૂ કરવામાં આવી હતી. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ખાતુ પગીએ પોતાના વકીલ મારફતે ઉક્ત ગુનામાં પોતાની ધરપકડની શકયતાઓ વ્યક્ત કરી પોતાની કોઈ ભૂમિકા નહીં હોવા સહિતની વિગતવાર આગોતરા જામીન અરજી સેશન્સ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. જે જામીન અરજીઓની સુનાવણી થતાં જિલ્લા સરકારી વકીલ રાકેશ એસ ઠાકોરની વિગતવારની દલીલો અને પોલીસ અધિકારી દ્વારા કરવામાં આવેલી વિગતવારના એફીડેવીટને ધ્યાનમાં લઇ પંચમહાલ જિલ્લાના એડિશનલ સેશન્સ જજ એચ.પી.મહેતાએ કોંગ્રેસના ઉમેદવાર ખાતુ પગીની આગોતરા જામીન અરજી તેમજ અન્ય આરોપીઓની નિયમિત જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે. આ જામીન અરજી નામંજૂર થતાં સમગ્ર પંચમહાલ જિલ્લામાં રાજકીય હડકંપ મચી જવા પામ્યો છે.

You Might Also Like

પંચમહાલની 5 પૈકી ત્રણમાં ભાજપની જીત, બે બેઠક પર ભાજના ઉમેદવાર જીત તરફ

મોરવા હડફમાં મંત્રી નિમિષાબેન સુથાર આગળ

પંચમહાલ જિલ્લાની 4 બેઠક પર ભાજપ આગળ

PANCHMAHAL માં કોંગ્રેસનો દારૂ ઝડપાયો, ફરિયાદ દાખલ

શહેરામાં પાસા હેઠળની જેલમાંથી મુક્ત થતા જે.બી.સોલંકીનું ભવ્ય સ્વાગત કરાયું

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link Print
- Advertisement -

Latest News

આજ નું પંચાંગ 16 June 2025 : આજે છે કૃષ્ણ પંચમી તારીખ, જાણો શુભ સમયનો સમય
ધર્મદર્શન 16/06/2025
આજે શુભ રવિ યોગ બની રહ્યો છે, આ 4 રાશિઓને અચાનક નાણાકીય લાભ થશે જાણો દૈનિક રાશિફળ
ધર્મદર્શન 16/06/2025
કરોડો સ્માર્ટફોન અને સ્માર્ટ ટીવી યુઝર્સ માટે ખરાબ સમાચાર, સરકારે મોટી ચેતવણી જાહેર કરી
ગેજેટ ટેક્નોલોજી 14/06/2025
WhatsApp યુઝર્સના અનુભવમાં થશે ફેરફાર, ચેટિંગ-કોલિંગ ફીચરમાં થયો મોટો ફેરફાર
ગેજેટ ટેક્નોલોજી 14/06/2025
ઈંગ્લેન્ડની ધરતી પર ભારતીય ટીમનો રેકોર્ડ આટલો જ છે, તેણે અત્યાર સુધીમાં ફક્ત આટલી જ ટેસ્ટ મેચ જીતી છે
સ્પોર્ટ્સ 14/06/2025
- Advertisement -

You Might Also Like

પંચમહાલ

ગોધરા ભાજપ કાર્યકરોમાં કોંગ્રેસ અધ્યક્ષના વિવાદીત નિવેદનથી રોષ

1 Min Read
પંચમહાલ

ગોધરાના બલિદાન બાદ દેશમાં પરિવર્તન આવ્યું: યોગી આદિત્યનાથ

2 Min Read
પંચમહાલ

પંચમહાલ-દાહોદમાં ચૂંટણી તંત્રની અને ઓબ્ઝર્વર્સની બેઠક યોજાઈ

1 Min Read
પંચમહાલ

પંચમહાલ જિલ્લામાં યુથ આઈકોન તરીકે RJ નયનની નિમણૂક કરાઈ

1 Min Read
પંચમહાલ

ફતેસિંહ ચૌહાણ પ્રચાર દરમિયાન ભજન કાર્યક્રમમાં તાલબદ્ધ રીતે ઢોલ વગાડતા નજરે પડ્યા

1 Min Read
પંચમહાલ

AIMIMએ ગોધરામાં મુસ્લિમ વોટ બેંકની મદદથી જીતનો દાવો કર્યો

2 Min Read
પંચમહાલ

હાલોલમાં સુરક્ષા અને વ્યવસ્થાને લઈ સ્થાનિક પોલીસ સાથે CISFના જવાનોની ફ્લેગ માર્ચ

1 Min Read
પંચમહાલ

ગોધરામાં ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા: રજૂઆતને 4 વર્ષ જેટલો સમય, છતા કોઈ પરિણામ નહીં

2 Min Read

Social Networks

Facebook-f Youtube Rss

As Seen On

The Squirrel
The Squirrel
The Squirrel
The Squirrel
© 2024 The Squirrel. BLACK HOLE STUDIO. All Rights Reserved.
The Squirrel
The Squirrel