સાબરકાંઠા-સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર ૪૫ ડિગ્રી તાપમાન પહોચ્યું

Subham Bhatt
1 Min Read

રાજયમાં સતત ગરમીમાં વધારો થઈ રહ્યો છે. સમગ્ર રાજ્યમાં હાલ રેકોર્ડબ્રેક ગરમી પડી રહી છે.  રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 45 ડિગ્રીને વટીગયો છે. ત્યારે સાબરકાંઠા જિલ્લામાં ગરમીનો પારો ઊંચકાયો છે.  સાબરકાંઠા જિલ્લામાં  હિંમતનગર ૪૫ ડિગ્રી તાપમાન  શહેરોના માર્ગ સૂમસામ બન્યા  ટાવર ચોક,રેલવે સ્ટેશન રોડ,શાકમાર્કેટ રોડ સૂમસામ  દેહ દઝાડતી ગરમીને લઈને માર્ગો સૂમસામ થયા  બપોરે ૧૧ થી સાંજના ૫ સુધી ગરમીની અસર માર્ગો પર શહેરીજનો ના અવરજવર થી ભરાયેલા માર્ગો ખાલીખમ જોવા મળ્યા હતા.

 Himmatnagar in Sabarkantha district reached 4 degree temperature

સાબરકાંઠા જિલ્લામાં ગરમીનો પારો ઊંચકાતા હિંમતનગરમાં 45 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જેને પગલે બપોરના સમયે શહેરોના માર્ગ સૂમસામ બન્યા હતા. શહેરના ટાવર ચોક,રેલવે સ્ટેશન રોડ,શાકમાર્કેટ રોડ સૂમસામ, દેહ દઝાડતી ગરમીને લઈને માર્ગો સૂમસામ બન્યા હતા.

Share This Article