સુપ્રીમ કોર્ટના ચુકાદાને હિંદુ મુસ્લિમ લોકોએ વધાવ્યો

admin
1 Min Read

સુરત વિવાદીત અયોધ્યા જમીન મામલે સુપ્રીમ કોર્ટમાં ચાલતા ચુકાદાનો અંત આવતા સુરતના શાંતિ પ્રેમી લોકોએ એક બીજા ને મોઢુ મીઠું કરાવી ચુકાદા ને આવકાર્યો.છેલ્લા ઘણા વર્ષોથી ચાલતા વિવાદીત અયોધ્યા નો સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપતા સમગ્ર દેશના હિંદુ અને મુસ્લિમ ભાઈઓ એ સહર્ષ સાથે વધાવી લીધો છે. અને દેશમાં દરેક ધર્મ લોકોએ દેશમાં શાંતિ કોમીએખલાસ અને ભાઈચારા કાયમ રહે તે રીતે સુપ્રીમ ના ચુકાદા ને વધાવી પોત પોતાની રીતે ઉજવણી કરી હતી. ત્યાં સુરતના હિંદુ,મુસ્લિમ ભાઈઓ એ એક બીજા ને પેંડા ખવડાવી મીઠું કરવી સુપ્રીમ ના ચુકાદાને આવકાર્યો હતો.સુરતના શાંતિ પ્રેમી લોકોએ એક બીજા ને મોઢુ મીઠું કરાવી ચુકાદા ને આવકાર્યો.છેલ્લા ઘણા વર્ષોથી ચાલતા વિવાદીત અયોધ્યા નો સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપતા સમગ્ર દેશના હિંદુ અને મુસ્લિમ ભાઈઓ એ સહર્ષ સાથે વધાવી લીધો છે. અને દેશમાં દરેક ધર્મ લોકોએ દેશમાં શાંતિ કોમીએખલાસ અને ભાઈચારા કાયમ રહે તે રીતે સુપ્રીમ ના ચુકાદા ને વધાવી પોત પોતાની રીતે ઉજવણી કરી હતી.

 

Share This Article