The Squirrel
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
      • કચ્છ
      • ખેડા
      • ગાંધીનગર
      • ગીર સોમનાથ
      • ડાંગ
      • છોટાઉદેપુર
      • જુનાગઢ
      • તાપી
      • દાહોદ
      • દેવભુમિ દ્વારકા
      • નર્મદા
      • નવસારી
      • પાટણ
      • પોરબંદર
      • પંચમહાલ
      • બનાસકાંઠા
      • બોટાદ
      • ભરુચ
      • મહિસાગર
      • મહેસાણા
      • મોરબી
      • વલસાડ
      • સાબરકાંઠા
      • સુરેન્દ્રનગર
      • અમરેલી
      • અરવલ્લી
      • આણંદ
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
  • નેશનલ
  • Uncategorized
  • ગુજરાત
  • સ્પોર્ટ્સ
  • એન્ટરટેનમેન્ટ
  • Gujarat
Thursday, Jun 19, 2025
The SquirrelThe Squirrel
Font ResizerAa
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
  • હેલ્થ
Search
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
Follow US
The Squirrel > Blog > ગુજરાત > અમદાવાદ > ગુજરાતમાં કોરોનાની રસી શોધવા તરફ મહત્વપૂર્ણ સફળતા, કોરોનાના કહેર વચ્ચે સમગ્ર વિશ્વ માટે ગુજરાતે જગાવી આશા
ગુજરાતUncategorizedઅમદાવાદ

ગુજરાતમાં કોરોનાની રસી શોધવા તરફ મહત્વપૂર્ણ સફળતા, કોરોનાના કહેર વચ્ચે સમગ્ર વિશ્વ માટે ગુજરાતે જગાવી આશા

admin
Last updated: 16/04/2020 2:31 PM
admin
Share
gloved hand holding test tube marked coronavirus
SHARE

ગુજરાતમાં કોરોના વાયરસની રસી શોધવા તરફ એક મહત્વપૂર્ણ સફળતા મળી છે. હવે કોરોના વાયરસની વેક્સિન બનાવવા વિશ્વના દેશોને પણ ગુજરાત પર નિર્ભર રહેવું પડે તેવું કામ કર્યું છે. રાજ્યમાં પહેલા રાજકોટમાં વેન્ટિલેટરના ઉત્પાદન બાદ PPE સુટ અને હવે ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ દ્વારા એક મહત્વની શોધ કરવામાં આવી છે. ગુજરાતના વૈજ્ઞાનિકોને વિશ્વમાં સૌથી મોટી ઉપલબ્ધિ મળી છે. ગુજરાત બાયો ટેક્નોલોજી રિસર્ચ સેન્ટરે  (GBRC) કોરોનાનું વંશસૂત્ર શોધી લીધું છે અને તેનું જીનોમ સીકન્સ શોધી લેવાયું છે. તેના કારણે કોરોનાથી પીડિત આખી દુનિયાને આશીર્વાદરૂપ બનશે. CMOના ટ્વિટર પેજ પર આની માહિતી આપી હતી.

- Advertisement -

કોરોનાની દવા, રસી શોધવામાં મળશે મદદ

ગુજરાત બાયો ટેક્નોલોજીએ શોધેલા કોરોનાના રંગસૂત્ર એટલે કે જીનોમ સીકવન્સથી કોરોના વાઈરસ કોવિદ 19ની દવા, રસી અને આડ અસર સહિતની બાબતો શોધવી સરળ બની રહેશે. ઉલ્લેખનીય છે કે વિશ્વભરના ટોચના વૈજ્ઞાનિકો કોરોના વાઈરસની માહિતી મેળવવામાં અસફળ રહ્યા હતા. ત્યારે ગુજરાત બાયો ટેક્નોલોજી રિસર્ચ સેન્ટરે કરેલી શોધથી માનવજાત માટે આશીર્વાદરૂપ બનશે.

- Advertisement -

છેલ્લા ઘણા સમયથી વિશ્વના ટોચના વૈજ્ઞાનિકોએ આ વાયરસની માહિતી મેળવવામાં નિરર્થકતા બતાવી હતી ત્યારે ગુજરાત બાયો ટેકનોલોજી રીસર્ચ દ્વારા કરવામા આવેલી આ શોધ ચોક્કસ પુરા માનવ જીવનને આશીર્વાદ અર્પશે એ નક્કી છે.. મહત્વની વાત છે કે અમેરિકા જેવા મોટા દેશો પણ માથુ ખંજવાળી રહ્યા છે ત્યારે આ  ભારત માટે મોટી સફળતા કહી શકાય.

- Advertisement -

GBRCના ડાયરેક્ટર પ્રો. ચૈતન્ય જોશીએ આપી માહિતી

- Advertisement -
- Advertisement -

ગુજરાત બાયો ટેક્નોલોજીએ શોધેલા કોરોનાના રંગસૂત્ર એટલે કે જીનોમ સીકવન્સ અંગે GBRCના ડાયરેક્ટર પ્રો. ચૈતન્ય જોશીએ મીડિયાને જણાવ્યું હતું કે, ન્યુકલિક એસિડ ડીએનએ અથવા તો આરએનએ હોઈ શકે છે. માણસમાં ન્યુક્લિક એસિડ હોય છે એ ડીએનએ હોય છે. જ્યારે ઘણા વાઈરસમાં ડીએનએ અને ઘણા વાઈરસમાં આરએનએ સંરચના હોય છે. કોરોના વાઈરસની સંરચના આરએનએની  (રાઈબોન્યુકિલિક એસિડ) છે. માણસ, પશુ કે વનસ્પતિ દરેકની સંરચના સંપૂર્ણપણે ન્યુક્લિક એસિડ હોય ડીએનએના આધારે નક્કી થતી હોય છે. તેવી જ રીતે વાઈરસની સંરચના તેમજ તેની પ્રકૃતિ ન્યુક્લિક એસિડના આધારે નક્કી થતી હોય છે.

You Might Also Like

ભારતીય કાયદો પરસ્પર સંમતિ સાથેના લગ્નેતર સંબંધો વિશે શું કહે છે?

વિડિયો | ગુજરાતના ગોધરામાં ચોરી કરતા પકડાઈ ગયા પછી એની સાથે શું કર્યું કે લોકો જોતા રહી ગયા

વીડિયોઃ દિલ્હીમાં વિનેશ ફોગાટને રિસીવ કરતી વખતે બજરંગ પુનિયા ‘તિરંગા’ પોસ્ટર પર ઊભેલા જોવા મળ્યા, લોકોએ રોષ ઠાલવ્યો

ભૂતકાળના પડઘાઃ બાંગ્લાદેશી હિન્દુઓએ નવી ઉથલપાથલ વચ્ચે દમનને યાદ કર્યો

આંગણવાડીમાં હિંદુ બાળકોને નમાઝ પઢાવી, ‘યા હુસૈન’ના નારા લગાવ્યા?

TAGGED:#coronagujaratcoronaalertcoronaupdatecovid19Gujarat
Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link Print
- Advertisement -

Latest News

Vivo 6000mAh બેટરી સાથે સસ્તો 5G સ્માર્ટફોન લાવી રહ્યું છે, કંપનીએ લોન્ચની પુષ્ટિ કરી
ગેજેટ ટેક્નોલોજી 18/06/2025
વર્લ્ડ કપમાં એક સદીએ ભારતમાં ક્રિકેટનો ચહેરો બદલી નાખ્યો, આ રેકોર્ડ આજ સુધી તૂટી શકાયો નથી
સ્પોર્ટ્સ 18/06/2025
સિંહ રાશિના લોકોને મળશે પ્રમોશન, જ્યારે આ લોકોને મળશે સારા સમાચાર, જાણો આજનું રાશિફળ
ધર્મદર્શન 18/06/2025
ગુરુવારે કેળાના ઝાડ સાથે કરો આ ઉપાય, પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થશે
ધર્મદર્શન 18/06/2025
સાયબર છેતરપિંડીની નવી પદ્ધતિ, એન્ડ્રોઇડ યુઝર્સ ભૂલથી પણ આ ભૂલ ન કરતા
ગેજેટ ટેક્નોલોજી 17/06/2025
- Advertisement -

You Might Also Like

ગુજરાત

ગુજરાતમાં કરૂણ અકસ્માત, બસ અને ટ્રક વચ્ચે અથડામણમાં 6ના મોત; વિડિયો

2 Min Read
ગુજરાત

ગુજરાતમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, ક્યાં સુધી રહેશે આ હવામાન? નવીનતમ અપડેટ

2 Min Read
ગુજરાત

વિદ્યાર્થી પર શારીરિક સંબંધ બાંધવાનું દબાણ, શિક્ષકનું કૃત્ય; શાળામાં અંધાધૂંધી

1 Min Read
ગુજરાત

દેશ માટે મરવાની નહીં, જીવવાની જરૂર છેઃ અમિત શાહ

2 Min Read
ગુજરાતસુરત

સુરત બિલ્ડીંગ અકસ્માતમાં મોટી કાર્યવાહી, માતા-પુત્ર સામે FIR; ઘણા મોટા ખુલાસા

3 Min Read
ગુજરાત

ગુજરાતમાં ભારે વરસાદનું યલો એલર્ટ, કયા જિલ્લાઓમાં ચેતવણી? 4 દિવસની સ્થિતિ

2 Min Read
ગુજરાત

નીલગાયનો શિકાર કરવો પડ્યો મોંઘો, 2 સિંહણ કૂવામાં પડી, 1નું મોત

2 Min Read
ગુજરાત

70% મત મેળવીને જીત્યા માત્ર સાત સાંસદો, બધા જ ભાજપના; કોણ છે તે 7 મોટા નામ?

2 Min Read

Social Networks

Facebook-f Youtube Rss

As Seen On

The Squirrel
The Squirrel
The Squirrel
The Squirrel
© 2024 The Squirrel. BLACK HOLE STUDIO. All Rights Reserved.
The Squirrel
The Squirrel