The Squirrel
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
      • કચ્છ
      • ખેડા
      • ગાંધીનગર
      • ગીર સોમનાથ
      • ડાંગ
      • છોટાઉદેપુર
      • જુનાગઢ
      • તાપી
      • દાહોદ
      • દેવભુમિ દ્વારકા
      • નર્મદા
      • નવસારી
      • પાટણ
      • પોરબંદર
      • પંચમહાલ
      • બનાસકાંઠા
      • બોટાદ
      • ભરુચ
      • મહિસાગર
      • મહેસાણા
      • મોરબી
      • વલસાડ
      • સાબરકાંઠા
      • સુરેન્દ્રનગર
      • અમરેલી
      • અરવલ્લી
      • આણંદ
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
  • નેશનલ
  • Uncategorized
  • ગુજરાત
  • સ્પોર્ટ્સ
  • એન્ટરટેનમેન્ટ
  • Gujarat
Friday, Aug 1, 2025
The SquirrelThe Squirrel
Font ResizerAa
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
  • હેલ્થ
Search
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
Follow US
In Devbhoomi Dwarka panth, farmers started sowing kumkum tilak after sowing rains.
The Squirrel > Blog > ગુજરાત > દેવભુમિ દ્વારકા > દેવભૂમિ દ્વારકા પંથકમાં વાવણીલાયક વરસાદ થતા ખેડૂતોએ બળદોને કુમકુમ તિલક કરી વાવેતરના શ્રીગણેશ કર્યા
દેવભુમિ દ્વારકા

દેવભૂમિ દ્વારકા પંથકમાં વાવણીલાયક વરસાદ થતા ખેડૂતોએ બળદોને કુમકુમ તિલક કરી વાવેતરના શ્રીગણેશ કર્યા

Subham Bhatt
Last updated: 15/06/2022 2:47 PM
Subham Bhatt
Share
SHARE

દેવભૂમિ દ્વારકાના ગ્રામ્ય વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ થતાં તેમજ આગામી દિવસોમાં વાવણીલાયક વરસાદ થવાના વરતારાને લઇ ખેડૂતોએ વાવણીના શ્રીગણેશ કરી દીધા છે. ખેડૂતોએ કપાસ અને મગફળીના વાવેતર કરવાનું શરૂ કર્યું છે.દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા કલ્યાણપુર અને ભાણવર પંથક સહિતના જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ વરસ્યો છે.

In Devbhoomi Dwarka panth, farmers started sowing kumkum tilak after sowing rains.

ત્યારે ખંભાળિયા તાલુકામાં ગ્રામ્ય વિસ્તારમાં સારા પ્રમાણમાં વરસાદ થયો છે. જ્યારે ગામોમાં ધોધમાર વરસાદ થતાં નદી-નાળાઓ પુર પણ આવ્યા હતા. તેમજ કલ્યાણપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ગામોમાં વાવણી લાયક વરસાદ વરસ્યો હતો. વરસાદે વિરામ આપ્યો હોવાથી ખેડૂતોએ વાવણીના શ્રીગણેશ કરી બળદોને કુમકુમ તિલક કરી અને મોં મીઠા કરાવી શુભ ચોઘડીએ હરખની લાગણી સાથે ચોમાસા પાકની વાવણીના શ્રીગણેશ કર્યા છે.

- Advertisement -

You Might Also Like

ડભોઇ તાલુકા પંથકમા આખરે વરસાદનું આગમન થયું

છેલ્લા બે દિવસથી દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામતા કેરીના વેપાર પર અસર, ખેરગામ APMCમાં કેસર કેરીના ભાવમાં ઘટાડો

દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા-ભાણવડના અમુક ગામોમાં વાવણીલાયક વરસાદ

અમદાવાદ ‘ખાડે’ ગયું! ચારે બાજુ ખોદકામથી લોકો પરેશાન, વરસાદ પડશે ત્યારે શું હાલત થશે?

નવસારીમાં વાતાવરણમાં પલટો આવ્યાં બાદ વરસાદી છાંટા, કેરીના પાકને લઈ ખેડૂતોમાં ચિંતા

TAGGED:Devbhoomidwarkakumkum tilakrains
Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link Print
- Advertisement -

Latest News

આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો
ધર્મદર્શન 10/07/2025
આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ
ધર્મદર્શન 10/07/2025
આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
ધર્મદર્શન 09/07/2025
રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે
ધર્મદર્શન 09/07/2025
શરીરમાં નબળી નસોનું મુખ્ય કારણ શરીરમાં આ વિટામિનનો અભાવ છે, તે ચેતાતંત્ર પર ખરાબ અસર કરે છે.
હેલ્થ 08/07/2025
- Advertisement -

You Might Also Like

Jamnagar-Lokdaira rains pink notes and foreign currency
જામનગર

જામનગર-લોકડાયરામાં ગુલાબી નોટ અને વિદેશી ચલણનો થયો વરસાદ

2 Min Read
Amreli-district's world's tallest seat: non-seasonal rains throughout the summer
અમરેલી

અમરેલી-જિલ્લાના જગતના તાતની માઠી બેઠી: ભર ઉનાળે ક્મોસમી વરસાદ

1 Min Read
દેવભુમિ દ્વારકાગુજરાત

હવે ગુજરાતીઓએ ગોવા જવાની જરુર નથી….શિવરાજપુર બીચ આંતરરાષ્ટ્રીય સ્તર જેવો બનાવાશે

1 Min Read
ગુજરાત

શિવરાજપુર-ઘોઘલા બીચે વધાર્યું ગુજરાતનું ગૌરવ, મળ્યો આ દરજ્જો

1 Min Read
દેવભુમિ દ્વારકાગુજરાત

દ્વારકામાં નદી ઓળંગવા જતા ત્રણ યુવકો તણાયા, અત્યંત ડરામણા દ્રશ્યો આવ્યા સામે

1 Min Read
ધર્મદર્શન

જન્માષ્ટમી પર્વે ભક્તો વિના સુની જોવા મળી દ્વારકા નગરી

2 Min Read
દેવભુમિ દ્વારકા

જન્માષ્ટમી પર્વ પર દ્વારકાધીશ મંદિરને લઈ આવ્યા મહત્વના સમાચાર

1 Min Read
દેવભુમિ દ્વારકા

દ્વારકાધીશ મંદિર પરનો શિખર દંડ તૂટ્યો, કોઈ મોટી મુશ્કેલી આવવાના સંકેત?

2 Min Read

Social Networks

Facebook-f Youtube Rss

As Seen On

The Squirrel
The Squirrel
The Squirrel
The Squirrel
© 2024 The Squirrel. BLACK HOLE STUDIO. All Rights Reserved.
The Squirrel
The Squirrel