The Squirrel
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
      • કચ્છ
      • ખેડા
      • ગાંધીનગર
      • ગીર સોમનાથ
      • ડાંગ
      • છોટાઉદેપુર
      • જુનાગઢ
      • તાપી
      • દાહોદ
      • દેવભુમિ દ્વારકા
      • નર્મદા
      • નવસારી
      • પાટણ
      • પોરબંદર
      • પંચમહાલ
      • બનાસકાંઠા
      • બોટાદ
      • ભરુચ
      • મહિસાગર
      • મહેસાણા
      • મોરબી
      • વલસાડ
      • સાબરકાંઠા
      • સુરેન્દ્રનગર
      • અમરેલી
      • અરવલ્લી
      • આણંદ
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
  • નેશનલ
  • Uncategorized
  • ગુજરાત
  • સ્પોર્ટ્સ
  • એન્ટરટેનમેન્ટ
  • Gujarat
Monday, Jul 7, 2025
The SquirrelThe Squirrel
Font ResizerAa
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
  • હેલ્થ
Search
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
Follow US
The Squirrel > Blog > લાઈફ સ્ટાઇલ > હેલ્થ > હવે કોરોના વાયરસનો ટેસ્ટ માત્ર 10 મિનિટમાં બનશે શક્ય, 74 રુપિયાના નજીવા ખર્ચે થશે કોરોનાનો ટેસ્ટ
ઇન્ડિયાUncategorizedહેલ્થ

હવે કોરોના વાયરસનો ટેસ્ટ માત્ર 10 મિનિટમાં બનશે શક્ય, 74 રુપિયાના નજીવા ખર્ચે થશે કોરોનાનો ટેસ્ટ

admin
Last updated: 29/03/2020 6:52 PM
admin
Share
SHARE

કોરોના વાયરસથી સંક્રમિતોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. ભારતમાં પણ કોરોના વાયરસના કેસોની સંખ્યા વધીને 1000ને પાર પહોંચી ગઈ છે. ત્યારે કોરોના વાયરસના ટેસ્ટિંગને લઈ સમગ્ર દુનિયામાં નવા નવા પ્રયોગ ચાલી રહ્યા છે. અત્યાર સુધી તેની ટેસ્ટ કિટને લઈને ઘણા ઉહાપોહની સ્થિતિ છે.જોકે ભારતની કેટલીક લેબોરેટરીઝને ટેસ્ટ કિટ તૈયાર કરવાની મંજૂરી આપી છે. જોકે વર્તમાન વ્યવસ્થામાં કોરોના પોઝિટિવ કેસની તપાસ કરવામાં આશરે 24 કલાકથી પણ વધુનો સમય લાગી રહ્યો છે. જેના કારણે દર્દીની સ્થિતિ વધુ ખરાબ થવાની શક્યતા રહેલી છે. ત્યારે એક એવી કિટ તૈયાર કરવાની ટ્રાયલ શરુ કરવામાં આવી છે જે ફક્ત 10 મિનિટમાં જ કોરોનાનું રીઝલ્ટ બતાવી દેશે અને તેના પર ખર્ચ પણ માત્ર 1 ડોલર એટલે કે 74 રુપિયાની આસપાસ આવશે.સુત્રોના જણાવ્યા મુજબ આ કિટને બ્રિટનની ફર્મ મોલોજિક લિમિટેડ તૈયાર કરી રહી છે. બ્લૂમબર્ગના રિપોર્ટનું માનીએ તો આ કિટને 3 મહિનાથી વધુ સમયમાં તૈયાર કરી લેવામાં આવશે. અત્યારે 54 દેશોમાં ફક્ત 36 દેશોની પાસે કોરોના ટેસ્ટની કિટ ઉપલબ્ધ છે.  તમને જણાવી દઇએ કે સ્વદેશી સ્તર પર બે કંપનીઓને તેની કિટ તૈયાર કરવાની મંજૂરી આપી છે. જલદી જ દેશભરની પેશ લેબમાં આ વાયરસની ટેસ્ટિંગ થઇ શકશે.

You Might Also Like

દૂધ પોષક તત્વોથી ભરપૂર છે, પરંતુ આ લોકોએ ભૂલથી પણ તેનું સેવન ન કરવું જોઈએ.

સવારે ખાલી પેટે ગ્રીન ટી પીવી જોઈએ? આ પીણું પીવાનો યોગ્ય સમય જાણો

રોજ વાપરવામાં આવતી પોલીથીન અનેક રોગોનું કારણ બને છે! કેન્સરથી લઈને શ્વાસોચ્છવાસની સમસ્યાઓ સુધીના રોગોનું જોખમ

જમ્યા પછી તરત જ તમારું પેટ ફુગ્ગાની જેમ ફૂલી જાય છે, તો આ દેશી પાવડરનો 1 ચમચી ખાઓ, તમને તરત જ રાહત મળશે

Vitamin B-12 Deficiency: જો રાત્રે આ લક્ષણો દેખાય, તો તે વિટામિન બી-૧૨ ની ઉણપનો સંકેત હોઈ શકે છે.

TAGGED:#coronaviruscoronalabcoronatestcoronavirusindiacovid19
Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link Print
- Advertisement -

Latest News

આજનું પંચાંગ, 5મી જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ દશમી તિથિ, જાણો મુહૂર્તનો સમય
ધર્મદર્શન 05/07/2025
શનીએ કેન્દ્ર ત્રિકોણ યોગ બનાવ્યો છે, આજે આ રાશિઓને મળશે ભાગ્ય, જાણો દૈનિક રાશિફળ
ધર્મદર્શન 05/07/2025
સરકારી સલાહ, પાસવર્ડ સંબંધિત આ 5 બાબતો યાદ રાખો, એકાઉન્ટ હેક થવાનું ટેન્શન નહીં રહે
ગેજેટ ટેક્નોલોજી 04/07/2025
ટીમ ઈન્ડિયા આ દેશનો પ્રવાસ નહીં કરે! શ્રેણી અચાનક કેમ જોખમમાં મુકાઈ ગઈ?
સ્પોર્ટ્સ 04/07/2025
આજનું પંચાંગ 4 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ નવમી તિથિ, જાણો શુભ મુહૂર્તનો સમય
ધર્મદર્શન 04/07/2025
- Advertisement -

You Might Also Like

હેલ્થ

યુરિક એસિડ વધારે હોય તો પ્યુરિનથી ભરપૂર આ શાકભાજી ન ખાઓ, હાડકાં નબળા પડી જશે

2 Min Read
હેલ્થ

તજનું પાણી કોણે પીવું જોઈએ, જાણો આ મસાલો સ્વાસ્થ્ય માટે કેટલો ફાયદાકારક છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો?

3 Min Read
હેલ્થ

ધાણાનું પાણી પીવાથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર થશે, જાણો આ મસાલાનો ઉપયોગ ક્યારે અને કેવી રીતે કરવો?

2 Min Read
હેલ્થ

તમે ખોટી રીતે ચિયા બીજનું સેવન નથી કરી રહ્યા, તો તમારે ભોગવવું પડી શકે છે

2 Min Read
હેલ્થ

30-30-30 ફોર્મ્યુલા શું છે જે ઝડપથી વજન ઘટાડે છે? જાણો તે વજન ઘટાડવામાં કેવી રીતે કામ કરે છે

3 Min Read
હેલ્થ

બ્લડ પ્રેશર હાર્ટ એટેક અને સ્ટ્રોકનું કારણ બને તે પહેલાં, તમારે તાત્કાલિક સાવચેતી રાખવી જોઈએ

3 Min Read
હેલ્થ

60% ભારતીયો દરરોજ રાત્રે ૬ કલાકથી ઓછી ઊંઘ લે છે, ઊંઘનો અભાવ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે

2 Min Read
હેલ્થ

અઠવાડિયામાં એકવાર ખાઓ આ 4 વસ્તુઓ, તે લીવરના કાર્યને ઝડપી બનાવી શકે છે અને તેને નવા જેવું બનાવી શકે છે

3 Min Read

Social Networks

Facebook-f Youtube Rss

As Seen On

The Squirrel
The Squirrel
The Squirrel
The Squirrel
© 2024 The Squirrel. BLACK HOLE STUDIO. All Rights Reserved.
The Squirrel
The Squirrel