જેતપુર શહેર-તાલુકા ભાજપના નવા પ્રમુખ નીમાયા

admin
1 Min Read

જેતપુરમાં  લેઉવા પટેલ સમાજ ભવન ખાતે ભાજપના શહેર તેમજ તાલુકા પ્રમુખ ની વરણી જયેશ ભાઈ રાદડિયાની ઉપસ્થિતિમાં કરવમાં આવી જેમાં જેતપુર શહેર ભાજપ પ્રમુખ તરીકે રમેશભાઈ જોગી અને મહામંત્રી તરીકે વિપુલભાઈ સચાણીયા અને  બાબુભાઈ ખાચરીયા ની વરણી કરવામાં આવી  તેમજ જેતપુર તાલુકા ભાજપ પ્રમુખ તરીકે વર્ષોથી પાર્ટી સાથે જોડાયેલા અને તાલુકા ભાજપ સંગઠનને મજબૂત કરવામાં અથાગ પરિશ્રમ કરનારા  દિનકરભાઇ ગુંદરિયા અને મહામંત્રી તરીકે વેલજીભાઇ સરવેયા તેમજ નવનીત ભાઈ ખુંટ તરીકે વરણીની જાહેરાત જયેશભાઇ રાદડિયાએ કરી હતી .

Share This Article