જામનગર- ખીમરાણા ગામમાં ભૂગર્ભ ગટરના કનેકશન પ્રશ્ને રાષ્ટ્રપતિને રજૂઆત

Subham Bhatt
1 Min Read

જામનગર જિલ્લાના ખીમરાણા ગામના ગ્રામજન ભગવાનજીભાઇ ધારવીયાને ભુગર્ભ ગટરનું કનેકશન આપવા દેવામાંઆવતું નથી. જે પ્રશ્નને લઇને ન્યાય ન મળતા આ અંગે રાષ્ટ્રપતિને પત્ર પાઠવી ન્યાયની માંગણી કરી છે. ગામમાં ભૂગર્ભ ગટરયોજનાનું દેતા નથી. આ અંગે તાલુકા પંચાયતમાં પણ રજૂઆત કરેલ હોય ત્યારબાદ આ ખીરમાણા અંગે પોલીસ બંદોબસ્તને સાથે રાખી રોજકામ કરવા પણ કાર્યવાહી તાલુકા પંચાયત દ્વારા હાથ ધરાઇ છે. એટલુ જ નહીં ભુગર્ભ ગટરના કનેકશનના પ્રશ્ને આખો મામલો સિવિલ કોર્ટ સુધી માંગ કરવામાં આવી છે. નિર્માણ કાર્ય પૂર્ણ થયું છે.

Jamnagar- Submission to the President on the issue of connection of underground sewers in Khimrana village

પરંતુ ભુગર્ભ ગટરમાં કનેકશન આપવામાં નહી આપતા ભારે ચર્ચા જાગી છે. એટલુ જ નહી ઘરના ગંદા પાણીનો નિકાલ કયાઇ થઇ શકે તેમ ન હોય પરંતુ ભુગર્ભ ગટરમાં કનેકશન આપવા જામનગર તાલુકાના ખીમરાણા ગામે ભુર્ગભ ગટર યોજનાના કનેકશન ન અપાતા લોકોના ઘરમાં ગંદા પાણીનાલીધે રોગચાળાની સંભાવના ઉભી થઇ છે. અનેકવાર રજૂઆત કરવા છતાં કનેકશનો ન અપાતા કોર્ટ સુધી મામલો પહોંચ્યો છે.એટલું જ નહી આ પ્રશ્ને વી|રાષ્ટ્રપતિને દરમ્યાનગીરી કરવા ગ્રામજન દ્વારા પત્ર પાઠવી રજૂઆત પત્ર | કરાતા ચર્ચા જાગી છે. સ્વચ્છતાના ભાગરૂપે ખીમરાણામાં શા માટે યોગ્ય પગલાં લેવામાં આવતા નથી

Share This Article