જામનગર- કલ્લા ગામ સીમ વિસ્તારમાં થયેલ લૂંટનો ભેદ ઉકેલાયો

Subham Bhatt
2 Min Read

જામનગર તાલુકાના કલ્લા ગામ સીમ વિસ્તારમાં ફરીયાદી શ્રી હકાભાઇ ટીડાભાઇ બાંભવા ભરવાડરહે- ફલ્લા ગામ તા.જી.જામનગર નાઓના પિતાશ્રી ટીડાભાઇ બાંભવા ભરવાડ તેઓની વાડીએ પશુતથા પાક નુ રખોલું કરવા માટે ગયેલ હોય અને રાત્રીના વાડીમા સૂતા હોય ત્યારે કોઇ અજાણ્યાઇસમો લૂંટ કરવાના માટે ફરીયાીશ્રી ની વાડીમાં પ્રવેશ કરી ફરીના પિતા સાહેદ ટીડાભાઇ બાંભવા નેમાથામાં શરીરના અન્ય ભાગમાં ગંભીર ઇજાઓ કરી સાહેદ-ટીડાભાઇ બાભવા એ કાનમાં પહેરેલસોનાના દાગીના આશરે એક તોલા તથા નાની મોટી ચાંદીની વીંટી નગ ૫ તથા રોકડ રૂપીયા૧૫,૦૦૦/- મળી રૂપીયા ૬૦,૦૦૦/- ની લુંટ કરી નાશી જઇ ગુનો કરેલ જે અન્વયે જામનગરપંચકોષી એ ડીવી પો.સ્ટેમાં ગુનો નોંધાયેલ હતો, સદરહુ લૂંટ ગુનો વણશોધાયેલ હતો. ઉપરોકતબનાવ ની ગંભીરતા ધ્યાને લઇ પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલ સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળસદરહુ લૂંટનો પ્રથમ થી જ બ્લાઇન્ડ કેસ હોય,જેથી આ વણઉકેલાયેલ લૂંટ નો ગુનો શોધી કાઢી,તેમાસંડોવાયેલ આરોપીઓને તાત્કાલીક પકડી પાડવા સૂચના કરવામા આવેલ જે અન્વયે અલગ અલગદિશામા તપાસ ચાલુ હતી,જે દરમ્યાન એલ.સી.બી. ના વનરાજભાઇ મકવાણા તથા સજયસિંહવાળા,તથા કિશોરભાઇ પરમાર ને મળેલ બાતમી હકિકત આધારે આ લૂંટમાં સંડોવાયેલ ત્રણ ઇસમોપૈકી બે ઇસમો તેઓના વતન અલીરાજપૂર મધ્યપ્રદેશ રાજય મા જતા રહેલ હોવાની માહિતીઆધારે એલ.સી.બી પો.સબ ઇન્સ શ્રી અર,બી ગોજીયા તથા વનરાજભાઇ મકવાણા તથા કિશોરભાઇ પરમાર તથી ધાનાભાઇ મોરી નાઓએ અલિરાજપુર (મધ્યપ્રદેશ) મુકામે થી નીચે જણાવેલ બે ઇસમોને પકડી પાડેલ છે.

 

Jamnagar: The distinction of robbery in Kalla village seam area has been resolved

(૧) નિલેશ ભદનભાઇ વાસકેલા રહે કુરતળાવગામ મનાસિયા ફળીયાથાના બોરી તા.જોબટ, જી અલીરાજપુર (૨) સનીયા ઉર્ફે સુનીલ ભદનભાઇ વાસકેલા રહે ફુરતળાવગામ મનાસિયા ફળીયા થાના બોરી તા.જોબટ, જી અલીરાજપુર જામનગર તાલુકાનારણજીતપર ગામની સીમમાંથી આરોપીને કોર્ડન કરી પકડી પાડેલ છે. ત્રણેય ઇસમોને હસ્તગત કરી,જામ પંચ એ ડીવી પો.સ્ટેનાઓને સોપી આપવામાં આવેલ છે.આરોપી નારૂ વાસકેલા જેઓરણજીતપર ગામે ખેત મજૂરી કામ કરતા હોય જેથી તેઓ અવાર નવાર ફરીયાદીશ્રી/સાહેદ નીવાડીએ મજૂરી જતા હોય,તેમજ ઇજા પામનાર રાત્રીના વાડી સૂતા હોવાની જાણકારી હોય જેથીઆરોપીઓએ લાકડા ધોકા, લાકડી જેવા હથિયાર ધારણ કરી, ટીડાભાઇ બાંભવા ભરવાડ ને શરીરેઇજા કરી લૂંટ ચલાવી ગૂનાને અંજામ આપેલ હતો, આમ જામનગર પોલીસ દ્વારા  લૂંટનો જે બ્લાઇન્ડકેસ,હોય અને ગણતરીના દિવસોમા શોધી કાઢી પ્રસંશનિય કામગીરી કરવામાં આવેલ છે.

Share This Article